તકરાર વિનાનું જીવન

· All Peoples Church & World Outreach, Bangalore, India
5.0
2 રિવ્યૂ
ઇ-પુસ્તક
39
પેજ

આ ઇ-પુસ્તક વિશે

જીવનમાં બધા જ પ્રકારની બાબતો અપરાધ કરે કરાવે છે. એકવાર આપણે અપરાધ કરીએ, એટલે તે આપણી ભીતરમાં કામ કરે છે અને અંતે આપણે કલ્પના કરીએ તે કરતાં અનેક ઘણું, અનેક રીતે આપણને અસર કરે છે. જ્યારે આપણે ગુનાહિત હ્રદયથી પ્રેરાઇને કામ કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર અતાર્કિક અને અવિચારી રીતે વિચારીએ છીએ, બોલીએ છીએ અને વર્તન કરીએ છીએ. જ્યારે ઈશ્વરના લોકો મધ્યે, મંડળીકીય જીવનમાં આવું બને છે, ત્યારે આપણે ખૂબ જ દૂ:ખજનક બાબતો બનતી જોઈએ છીએ.

 

અપરાધ વિષે બાઇબલ શું કહે છે? અપરાધજન્ય સ્થિતિમાં આપણે કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ? અપરાધજન્ય સ્થિતિમાં આપણે નકારાત્મક બાબતોથી કેવી રીતે છૂટકારો પામી શકીએ? આ સરળ પરંતુ ઈશ્વરના વચનો થકી પ્રકાશ પાડતી લઘુ પુસ્તિકામાં ઉપરના પ્રશ્નોનાં જવાબ આપવાનો પ્રયાસ થયો છે કે જે તમને અપરાધમુક્ત જીવન જીવવા મદદ કરશે.

 

હમેશાં, અપરાધની ઉપરવટ જીવો!

 

આશિષ રાયચુર  

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
2 રિવ્યૂ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.