પાણીથી બાપ્તિસ્મા

· All Peoples Church & World Outreach, Bangalore, India
ਈ-ਕਿਤਾਬ
39
ਪੰਨੇ

ਇਸ ਈ-ਕਿਤਾਬ ਬਾਰੇ

ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસી વ્યક્તિ તરીકેની આપણી યાત્રામાં પાણીથી બાપ્તિસ્મા લેવું એ ખૂબ જ અગત્યનો અનુભવ છે. આપણ દરેક જેઓએ ઇસુ પર વિશ્વાસ કરવાનો અને તેને અનુસરવાનો નિર્ણય કર્યો છે તેઓ કોઈક સમયે આ અગત્યનું પગલું ચોક્કસ લઈશું. જેઓ ઇસુને અનુસરવાનું પસંદ કરે છે તેઓને ઇસુએ આદેશ આપ્યો છે કે પાણીથી બાપ્તિસ્મા લેવું. તેથી આ આદેશનું પાલન થવું જોઈએ. અહી દેવના વચનો આધારિત આ અભ્યાસ પુસ્તિકા પાણીથી બાપ્તિસ્મા અંગેનો અર્થ અને તેનું મહત્વ સમજવા તમને મદદ કરશે કે જેઓ પાણીથી બાપ્તિસ્મા પામવા માટે તૈયારી કરી રહ્યાં છે.

 

પાણીથી બાપ્તિસ્મા સબંધી ૬ અગત્યના સત્યો આપણે જોવાના છીએ:

૧. પસ્તાવાની નિશાની,

૨. ન્યાયપણાની પરિપૂર્ણતા, 

૩. તેના શિષ્ય હોવાની સાક્ષી,

૪. ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસની સાક્ષી,

૫. ઇસુ સાથેની ઓળખની ઘોષણા,

૬. સારા અંત:કરણનો પ્રતીસાદ. 

 

પાણીથી બાપ્તિસ્મા અંગે લોકો દ્વારા પૂછાતાં કેટલાક સામાન્ય સવાલોના ઉત્તર પણ અત્રે આપવામાં આવ્યાં છે.

પ્રભુ તમને આશિષ આપો!

 

આશિષ રાયચૂર

ਇਸ ਈ-ਕਿਤਾਬ ਨੂੰ ਰੇਟ ਕਰੋ

ਆਪਣੇ ਵਿਚਾਰ ਦੱਸੋ

ਪੜ੍ਹਨ ਸੰਬੰਧੀ ਜਾਣਕਾਰੀ

ਸਮਾਰਟਫ਼ੋਨ ਅਤੇ ਟੈਬਲੈੱਟ
Google Play Books ਐਪ ਨੂੰ Android ਅਤੇ iPad/iPhone ਲਈ ਸਥਾਪਤ ਕਰੋ। ਇਹ ਤੁਹਾਡੇ ਖਾਤੇ ਨਾਲ ਸਵੈਚਲਿਤ ਤੌਰ 'ਤੇ ਸਿੰਕ ਕਰਦੀ ਹੈ ਅਤੇ ਤੁਹਾਨੂੰ ਕਿਤੋਂ ਵੀ ਆਨਲਾਈਨ ਜਾਂ ਆਫ਼ਲਾਈਨ ਪੜ੍ਹਨ ਦਿੰਦੀ ਹੈ।
ਲੈਪਟਾਪ ਅਤੇ ਕੰਪਿਊਟਰ
ਤੁਸੀਂ ਆਪਣੇ ਕੰਪਿਊਟਰ ਦਾ ਵੈੱਬ ਬ੍ਰਾਊਜ਼ਰ ਵਰਤਦੇ ਹੋਏ Google Play 'ਤੇ ਖਰੀਦੀਆਂ ਗਈਆਂ ਆਡੀਓ-ਕਿਤਾਬਾਂ ਸੁਣ ਸਕਦੇ ਹੋ।
eReaders ਅਤੇ ਹੋਰ ਡੀਵਾਈਸਾਂ
e-ink ਡੀਵਾਈਸਾਂ 'ਤੇ ਪੜ੍ਹਨ ਲਈ ਜਿਵੇਂ Kobo eReaders, ਤੁਹਾਨੂੰ ਫ਼ਾਈਲ ਡਾਊਨਲੋਡ ਕਰਨ ਅਤੇ ਇਸਨੂੰ ਆਪਣੇ ਡੀਵਾਈਸ 'ਤੇ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰਨ ਦੀ ਲੋੜ ਹੋਵੇਗੀ। ਸਮਰਥਿਤ eReaders 'ਤੇ ਫ਼ਾਈਲਾਂ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰਨ ਲਈ ਵੇਰਵੇ ਸਹਿਤ ਮਦਦ ਕੇਂਦਰ ਹਿਦਾਇਤਾਂ ਦੀ ਪਾਲਣਾ ਕਰੋ।