Arvachin Yugma Mahilao અર્વાચીન યુગમાં મહિલાઓ

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 8 · Sri Ramakrishna Ashrama, Rajkot
इ-पुस्तक
38
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

આ પુસ્તિકામાં સ્ત્રીઓ સામેના, ખાસ કરીને પાશ્ચાત્ય સ્ત્રીઓ સામેના પ્રશ્નોની ચર્ચા કરી છે. પોતાના વ્યવસાયોમાં ઝળહળતી ‘ફતેહ’ મેળવનાર કેટલીક વ્યાવસાયિક મહિલાનો સંપર્ક સાધવાની તક આ પુસ્તક લખતી વેળા તેમને સાંપડી હતી. પોતે જે ઉચ્ચ સ્થાને બિરાજે છે તેનો તેમને આનંદ છે પણ, નારી સંસ્પર્શના તેમાં અભાવને કારણે એમની સફળતા નકામી છે.

સ્વામી રંગનાથાનંદજી દર્શાવે છે કે પશ્ચિમમાં નારીમુક્તિ આંદોલન પાછળની જે ફિલસૂફીથી દોરવાઈને એ આંદોલન ચાલે છે તે ફિલસૂફીમાં જ પરિવર્તન જરૂરનું છે. એથી ઊલટું ભારતીય પરંપરા સંગીન તત્ત્વદર્શન પર ખડી છે; સમાજમાં પોતાનો મોભો અને આદર જાળવવામાં તેણે સ્ત્રીઓને સહાય કરી છે.

लेखकको बारेमा

સ્વામી રંગનાથાનંદ

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।

यो शृङ्खलाका बाँकी पुस्तक पढ्नुहोस्

Swami Ranganathananda द्वरा थप

उस्तै इ-पुस्तकहरू