Avsar Vityo Jaay : અવસર વીત્યો જાય

· Diamond Pocket Books Pvt Ltd
3.8
5条评价
电子书
150

关于此电子书

 સફળ વ્યક્તિઓની કાર્ય કરવાની રીત ખરેખર અન્ય લોકોથી અલગ જ હોય છે. સફળતા ભલે નાની હોય કે મોટી, એની પાછળ યોજના તથા એના અનુસાર કાર્ય કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સફળ વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો દરેક સમયે ભરપૂર પ્રયોગ કરે છે. આ પુસ્તકમાં સફળતા પ્રાપ્તિના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ પુસ્તક જીવનને નિખારવા માટે દરેક દૃષ્ટિથી સંગ્રહણીય છે.

સ્વેટ માર્ડેનની પુસ્તકોના અભ્યાસથી કરોડો વ્યક્તિઓએ આત્મશુદ્ધિ, કાર્યમાં નિષ્ઠાની સાથે-સાથે જીવનમાં ઉત્સાહ તેમજ પ્રેરણા પ્રાપ્ત કરી છે. તમે પણ એમને વાંચો અને પોતાના મનોરથોને પ્રાપ્ત કરવાનો આનંદ ઉઠાવો. પ્રસ્તુત પુસ્તક ડગલે-પગલે માર્ગદર્શન કરીને તમારું જીવન બદલી શકે છે.

ડાયમંડ બુક્સમાં સ્વેટ માર્ડેનની પુસ્તકો

* આત્મવિશ્વાસની પૂંજી

* તમે શું નથી કરી શકતા

* ખુદને ઓળખો

* સફળતાનું રહસ્ય

* આગળ વધો

* જીવન અને વ્યવહાર

* સફળતાના સોપાન

* વિકાસનો પથ

* ચિંતા છોડો સુખથી જીવો

* ઉન્નતિના રસ્તાઓ

* હસતા-હસતા કેવી રીતે જીવશો

 * અવસર વીત્યો જાય

评分和评价

3.8
5条评价

为此电子书评分

欢迎向我们提供反馈意见。

如何阅读

智能手机和平板电脑
只要安装 AndroidiPad/iPhone 版的 Google Play 图书应用,不仅应用内容会自动与您的账号同步,还能让您随时随地在线或离线阅览图书。
笔记本电脑和台式机
您可以使用计算机的网络浏览器聆听您在 Google Play 购买的有声读物。
电子阅读器和其他设备
如果要在 Kobo 电子阅读器等电子墨水屏设备上阅读,您需要下载一个文件,并将其传输到相应设备上。若要将文件传输到受支持的电子阅读器上,请按帮助中心内的详细说明操作。