Bharat Ane Hindu Dharma Vishe Swami Vivekananda ભારત અને હિંદુ ધર્મ વિશે સ્વામી વિવેકાનંદ

· Sri Ramakrishna Ashrama Rajkot Книга 16 · Sri Ramakrishna Ashrama, Rajkot
5,0
1 отзыв
Электронная книга
64
Количество страниц

Об электронной книге

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ 5, પૃ.473-631માં વિવિધ ધર્મો વિશે સમાચાર પત્રના અહેવાલો અને વર્ગ વ્યાખ્યાનની નોંધોને પુસ્તક આકારે અમે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. 

Оценки и отзывы

5,0
1 отзыв

Об авторе

સંકલન

Оцените электронную книгу

Поделитесь с нами своим мнением.

Где читать книги

Смартфоны и планшеты
Установите приложение Google Play Книги для Android или iPad/iPhone. Оно синхронизируется с вашим аккаунтом автоматически, и вы сможете читать любимые книги онлайн и офлайн где угодно.
Ноутбуки и настольные компьютеры
Слушайте аудиокниги из Google Play в веб-браузере на компьютере.
Устройства для чтения книг
Чтобы открыть книгу на таком устройстве для чтения, как Kobo, скачайте файл и добавьте его на устройство. Подробные инструкции можно найти в Справочном центре.

Продолжение серии

Другие книги автора Sankalan

Похожие электронные книги