Okt 2023 · Sri Ramakrishna Ashrama RajkotKitabu cha 21 · Sri Ramakrishna Ashrama, Rajkot
Kitabu pepe
80
Kurasa
Sampuli isiyolipishwa
Kuhusu kitabu pepe hiki
રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે ‘ભારતેર નિવેદિતા’ પુસ્તક મૂળ બંગાળીમાં લખેલ છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ "Nivedita of India"ના નામે રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા પ્રકાશિત થયો, જેનો ગુજરાતી અનુવાદ ‘ભારતનાં ભગિની નિવેદિતા’ એ નામે પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવરૂપે માર્ગરેટ નોબલ-ભગિની નિવેદિતા ૧૮૯૮માં પોતાની માતૃભૂમિ છોડીને ભારતીય આદર્શ પ્રમાણે ભારતની બાલિકાઓના શિક્ષણયજ્ઞમાં જોડાઈ ગયાં.
Unaweza kusikiliza vitabu vilivyonunuliwa kwenye Google Play wakati unatumia kivinjari cha kompyuta yako.
Visomaji pepe na vifaa vingine
Ili usome kwenye vifaa vya wino pepe kama vile visomaji vya vitabu pepe vya Kobo, utahitaji kupakua faili kisha ulihamishie kwenye kifaa chako. Fuatilia maagizo ya kina ya Kituo cha Usaidizi ili uhamishe faili kwenye visomaji vya vitabu pepe vinavyotumika.