History of India (ભારતનો ઇતિહાસ): પાષાણયુગથી ઘોરીના આક્રમણ સુધી

· Bhavin Kundaliya
5.0
7 جائزے
ای بک
288
صفحات

اس ای بک کے بارے میں

History of India (ભારતનો ઇતિહાસ): પાષાણયુગથી ઘોરીના આક્રમણ સુધી

UPSC અને GPSC ની પરીક્ષાઓ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી બુક

A HISTORY OF ANCIENT AND EARLY MEDIEVAL INDIA FROM THE STONE AGE TO THE 12TH CENTURY

History of India from a modern perspective with latest discoveries

આ પુસ્તક UPSC અને GPSC ના પરિક્ષાર્થીઓ માટે ખાસ મહેનત થી તૈયાર કરાઈ છે. આ પુસ્તક આધુનિક અભિગમથી નવી શોધોને પણ સામેલ કરીને Latest અને Updated રાખવાનો પ્રયત્ન થયો છે. સાથે લેખકે પોતાના સંશોધનો અને તારણો પણ આપ્યા છે. આમાં ઇતિહાસની Process of change ને પણ સમજાવવામાં આવી છે જેથી સમયાંતરે ઇતિહાસમાં શું શું પરીવર્તન થયું છે તે સમજી શકાય. આ આખી બુક સંપૂર્ણ સંદર્ભો સાથે હોઈ આપ અન્ય અનેક ખ્યાતનામ વિદ્વાનોની પુસ્તકો અને ઇતિહાસકારોના મંતવ્યો વિશે પણ જાણી શકશો. આ ઉપરાંત શાસ્ત્રોના સંદર્ભ પણ આપેલા હોઈ પ્રાચીન ભારતીય સભ્યતાને સમજવા આ પુસ્તક તમને ઉપયોગી થઈ પડશે. આ પુસ્તક સામાન્ય માણસો માટે પણ છે જે ઇતિહાસ જાણવા માગે છે.


આ પુસ્તકનું સૌથી વધારે સકારાત્મક પાસું એ છે કે આ પુસ્તક ડાબેરી, જમણેરી, તટસ્થ, રાષ્ટ્રવાદી, કોલોનીયલ, માર્કસિસ્ટ જેવા વિવિધ historiography approach થી મુક્ત વાસ્તવિક રીતે તટસ્થ કહી શકો તેવી રીતે લખાઈ છે. આ પુસ્તક લખતી વખતે કોઈ તૃષ્ટીકરણ નથી કરવામાં આવ્યું. અને ઘણો નવો જાણીજોઈને ભુલાવી દેવાયેલો ઇતિહાસ વિવિધ સાક્ષ્યો અને reliable references સાથે લખવામાં આવ્યો છે. અકાટ્ય સબૂતો આપી ઇતિહાસ આલેખનને દ્રઢ કરવામાં આવ્યું છે.


આમ આ પુસ્તક આપને નવા સંશોધનોથી પરિચિત કરાવશે.


This book has been specially prepared for UPSC and GPSC aspirants. This book is an attempt to stay up to date with the latest findings. The author has also given his conclusions. He also explains the process of change of history to understand what has changed in history from time to time. In this book you can also know about the books of many other famous scholars and opinion of historians. This book will be useful for you to understand ancient Indian civilization as it also gives reference to scriptures. This book is also for ordinary people who want to know history.


The most positive aspect of this book is that it is written in such a way that it can be said to be truly neutral, free from various historiographical approaches such as Left, Right, Neutral, Nationalist, Colonial, Marxist. No appeasement has been made while writing this book. And a lot of new deliberately forgotten histories have been written with various evidences and reliable references. Historiography has been strengthened by giving irrefutable evidence.

درجہ بندی اور جائزے

5.0
7 جائزے

اس ای بک کی درجہ بندی کریں

ہمیں اپنی رائے سے نوازیں۔

پڑھنے کی معلومات

اسمارٹ فونز اور ٹیب لیٹس
Android اور iPad/iPhone.کیلئے Google Play کتابیں ایپ انسٹال کریں۔ یہ خودکار طور پر آپ کے اکاؤنٹ سے سینک ہو جاتی ہے اور آپ جہاں کہیں بھی ہوں آپ کو آن لائن یا آف لائن پڑھنے دیتی ہے۔
لیپ ٹاپس اور کمپیوٹرز
آپ اپنے کمپیوٹر کے ویب براؤزر کا استعمال کر کے Google Play پر خریدی گئی آڈیو بکس سن سکتے ہیں۔
ای ریڈرز اور دیگر آلات
Kobo ای ریڈرز جیسے ای-انک آلات پر پڑھنے کے لیے، آپ کو ایک فائل ڈاؤن لوڈ کرنے اور اسے اپنے آلے پر منتقل کرنے کی ضرورت ہوگی۔ فائلز تعاون یافتہ ای ریڈرز کو منتقل کرنے کے لیے تفصیلی ہیلپ سینٹر کی ہدایات کی پیروی کریں۔