Isha Upanishad ઈશ ઉપનિષદ

· Sri Ramakrishna Ashrama Rajkot Kitab 33 · Sri Ramakrishna Ashrama, Rajkot
5,0
1 rəy
E-kitab
40
Səhifələr

Bu e-kitab haqqında

રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કોલકાતા દ્વારા બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી કૃત મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Isha Upanishad’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.

શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદજીએ સાપ્તાહિક ચર્ચા રૂપે આપેલાં વ્યાખ્યાનોના આધારે આ પુસ્તકની સંરચના થઈ છે. સામાન્ય માણસને પણ સરળ સહજ રીતે ઉપનિષદોનો ઉપદેશ મળી રહે અને એ ઉપદેશોને જીવનમાં આચરી બતાવે તે રીતે શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદજીએ ઉપનિષદોને શંકરાચાર્યના ભાષ્ય સાથે અંગ્રેજીમાં અનૂદિત કરવાનું મહાન સુકાર્ય કર્યું છે.

Reytinqlər və rəylər

5,0
1 rəy

Müəllif haqqında

સ્વામી લોકેશ્વરાનંદ

Bu e-kitabı qiymətləndirin

Fikirlərinizi bizə deyin

Məlumat oxunur

Smartfonlar və planşetlər
AndroidiPad/iPhone üçün Google Play Kitablar tətbiqini quraşdırın. Bu hesabınızla avtomatik sinxronlaşır və harada olmağınızdan asılı olmayaraq onlayn və oflayn rejimdə oxumanıza imkan yaradır.
Noutbuklar və kompüterlər
Kompüterinizin veb brauzerini istifadə etməklə Google Play'də alınmış audio kitabları dinləyə bilərsiniz.
eReader'lər və digər cihazlar
Kobo eReaders kimi e-mürəkkəb cihazlarında oxumaq üçün faylı endirməli və onu cihazınıza köçürməlisiniz. Faylları dəstəklənən eReader'lərə köçürmək üçün ətraflı Yardım Mərkəzi təlimatlarını izləyin.