Sahasiko Ni Srushti - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
4.7
41 reviews
Ebook
200
Pages

About this ebook

સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.

Ratings and reviews

4.7
41 reviews
brijesh madaliya
June 9, 2020
I was read this in my 8th std. I was astonished and this book made a mark on my mind forever. Wonderful adventure and bravery that book interpreted live story to mind and eyes that look whole movie.
1 person found this review helpful
Jenny Goswami
June 26, 2020
I would like to read again and again.
4 people found this review helpful
Kishankumar Vasoya
February 21, 2018
Supperb adventure story by jule Verne.
6 people found this review helpful

About the author

ફ્રેન્ચ વિજ્ઞાનકથા-લેખક "જૂલે વર્ન'નું નામ સાંભળતાં જ ભાવક એક જુદો જ રોમાંચ અનુભવતો થઈ જાય છે! એમણે માત્ર વિજ્ઞાન કથાઓ જ નહીં, પણ દિલધડક સાહસોથી ભરપૂર એવી સાહસ-કથાઓ અને પ્રચંડ ઝંઝાવાતોનો સામનો કરતી પ્રવાસકથાઓ પણ લખી છે. બ્રહ્માંડમાં તેમજ દરિયાઈ પેટાળમાં જળવાયેલાં રહસ્યોનો તાગ પામવા જૂલે વર્ને પોતાનાં પાત્રો પાસે જે પરાક્રમો અને સાહસો કરાવ્યાં છે એ એટલાં વિઝ્યુલાઈઝ થાય છે કે પુસ્તક વાંચ્યા પછી તમે એની રોમાંચકતાભરી અસરમાંથી બહાર નીકળી નહીં શકો. જૂલે વર્નની પ્રત્યેક કથાઓમાં વિસ્મય અને કુતૂહલની નવી નવી ક્ષિતિજો ખૂલતી જ રહે છે. આજ તો તેની કથાશૈલી અને લોકપ્રિયતાની સિદ્ધિ છે! જૂલે વર્ન માટે એવું કહેવાય છે કે ભવિષ્યમાં બનનારી કેટલીક વિચિત્ર ઘટનાઓનો એને અણસાર આવી જતો હતો. વિશ્વપ્રસિદ્ધ 'ટાઈટૅનકિ' દુર્ઘટનાના પચાસ વર્ષ પહેલાં તેમણે એવા જ એક વિશાળકાય જહાજની કરુણાંતિકા દર્શાવતી કથા આલેખી હતી. આવો યોગાનુયોગ તો એની મોટા ભાગની કથાઓમાં જોવા મળે છે. કદાચ એટલા માટે જ એમને વિજ્ઞાનસાહિત્યના ઋષિ તરીકે ઓળખવામાં આવે છે.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.