Karma Yoga કર્મયોગ

· Sri Ramakrishna Ashrama Rajkot પુસ્તક 41 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
6 રિવ્યૂ
ઇ-પુસ્તક
96
પેજ

આ ઇ-પુસ્તક વિશે

ચારિત્ર્ય પર કર્મની અસર સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મ વિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે કર્મનો અર્થ તેનાં ફળ થાય છે - જેનું કારણ આપણાં પૂર્વકર્મો હોય. કર્મયોગમાં કર્મ એટલે કાર્ય એવો અર્થ સમજવાનો છે. માનવજાતનું ધ્યેય જ્ઞાન મેળવવાનું છે. પૂર્વની ફિલસૂફીએ આ એક આદર્શ આપણી સમક્ષ મૂકેલો છે. માનવજાતનું ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
6 રિવ્યૂ

લેખક વિશે

સ્વામી વિવેકાનંદ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.

સીરિઝ ચાલુ રાખો

Swami Vivekananda દ્વારા વધુ

આના જેવા જ ઇ-પુસ્તકો