Mundak Upanishad મુંડક ઉપનિષદ

· Sri Ramakrishna Ashrama Rajkot Libro 54 · Sri Ramakrishna Ashrama, Rajkot
Ebook
128
pagine

Informazioni su questo ebook

રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑૅફ કલ્ચર, કોલકાતા દ્વારા બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી કૃત મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Mundaka Upanishad’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.

શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદજીએ સાપ્તાહિક ચર્ચા રૂપે આપેલાં વ્યાખ્યાનોના આધારે આ પુસ્તકની સંરચના થઈ છે. સામાન્ય માણસને પણ સરળ સહજ રીતે ઉપનિષદોનો ઉપદેશ મળી રહે અને એ ઉપદેશોને જીવનમાં આચરી બતાવે તે રીતે શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદજીએ ઉપનિષદોને શંકરાચાર્યના ભાષ્ય પર આધારિત ટિપ્પણી સાથે અંગ્રેજીમાં અનૂદિત કરવાનું મહાન સુકાર્ય કર્યું છે.

Informazioni sull'autore

સ્વામી લોકેશ્વરાનંદ

Valuta questo ebook

Dicci cosa ne pensi.

Informazioni sulla lettura

Smartphone e tablet
Installa l'app Google Play Libri per Android e iPad/iPhone. L'app verrà sincronizzata automaticamente con il tuo account e potrai leggere libri online oppure offline ovunque tu sia.
Laptop e computer
Puoi ascoltare gli audiolibri acquistati su Google Play usando il browser web del tuo computer.
eReader e altri dispositivi
Per leggere su dispositivi e-ink come Kobo e eReader, dovrai scaricare un file e trasferirlo sul dispositivo. Segui le istruzioni dettagliate del Centro assistenza per trasferire i file sugli eReader supportati.