Nirmala : નિર્મલા

· Diamond Pocket Books Pvt Ltd
5.0
සමාලෝචන 3ක්
ඉ-පොත
160
පිටු

මෙම ඉ-පොත ගැන

અદ્‌ભુત કથાશિલ્પી પ્રેમચંદની કૃતિ ‘નિર્મલા’ દહેજ પ્રથાની પૃષ્ઠભૂમિમાં ભારતીય નારીની વિવશતાઓનું ચિત્ર કરવાવાળો એક સશક્તમ ઉપન્યાસ છે. આ ઉપન્યાસ નવેમ્બર ૧૯૨૫થી નવેમ્બર ૧૯૨૬ સુધી ધારાવાહિક રૂપમાં પ્રકાશિત થયો હતો, પરંતુ આ એટલો યથાર્થવાદી છે કે ૬૦ વર્ષો ઉપરાંત પણ સમાજની કલુષિતાઓનું આજે પણ એટલું જ સચોટ તેમજ માર્મિક ચિત્ર પ્રસ્તુત કરે છે.

નિર્મલા’ એક એવી અબળાની વાર્તા છે, જેણે પોતાના ભાવિ જીવનના સપનાઓને અલ્હડ કલ્પનાઓમાં એક્ઠા કર્યા, પરંતુ દુર્ભાગ્યથી એમને સાકાર ના થવા દીધા. નિર્મલાના લગ્ન પહેલાં એના પિતાનું મૃત્યુ થઈ જાય છે. આ મૃત્યુ છોકરાવાળઆઓને એ વિશ્વાસ અપાવી દે છે કે હવે એમને એટલું દહેજ નહીં મળે, જેટલાની એમને અપેક્ષા હતી. આખરે નિર્મલાના લગ્ન એક આધેડ અવસ્થાના વિધુરથી થાય છે.

 આ ઉપન્યાસની એક અનન્ય વિશેષતા-કરૂણા પ્રધાન ચિત્રણમાં કથાનક અન્ય રસોથી પણ તરબોળ છે

ඇගයීම් සහ සමාලෝචන

5.0
සමාලෝචන 3ක්

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.