Power Of Positive Thinking - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
4.3
45 reviews
Ebook
264
Pages

About this ebook

આ પુસ્તકથી વિશ્વાભરનાં લાખો સ્ત્રી-પુરુષોને જિંદગીનાં સપનાં સાકાર કરવામાં મદદ મળી છે. આ પુસ્તકમાં પોઝિટિવ થિન્કિંગના પિતામહ સુપ્રસિદ્ધ લેખક નોર્મન વિન્સેન્ટ પીલ જીવનમાં સફળતા મેળવવા માટે સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી પદ્ધતિઓ સાચી બનેલી ઘટનાઓના દૃષ્ટાંતો સાથે સમજાવે છે. આ પુસ્તકનો નિચોડ છે : તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રદ્ધા ધરાવો. નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો. તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો. ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો. તમારા અંગત અને વ્યાવસાયિક સંબંધોને નવું રૂપ આપો. તમારા સંજોગો પર કાબૂ મેળવો. તમારા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરો.

Ratings and reviews

4.3
45 reviews
Harsh mehta
March 31, 2020
i have pay the payment but e books not open and how to check my payment details and purchase details are no recorded.. please let me clarify.
A Google user
April 16, 2018
Gujarati fonts doesn't appear in flowing text setting in play book. Power of subconscious mind ebook has no issue at all.
2 people found this review helpful
Reenesh Patel
July 28, 2018
I complete this payment bt ebook not download. Pls early solution in my issue...
3 people found this review helpful

About the author

નૉર્મન વિન્સેન્ટ પીલે 46 ઉપરાંત બેસ્ટસેલિંગ પુસ્તકો લખ્યા છે. તેઓ સર્વશ્રેષ્ઠ, પ્રેરણાત્મક લેખક ગણાયા છે. આજે પણ તેમની યાદમાં અનેક સંસ્થાઓ તેમના મહાન કાર્યોને અનુસરવા કાર્યરત છે.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.