Veronika - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
4.3
21 reviews
Ebook
184
Pages

About this ebook

વેરોનિકાએ પોતાના જીવનમાં જે કંઈ ઇચ્છયું હતું એ બધું જ એને મળ્યું હતું, છતાંય એણે ઊંઘવાની ગોળીઓ ગળી. શા માટે સુખી અને સંપન્ન જિંદગીને મૃત્યુની શોધમાં નીકળવું પડે છે? વેરોનિકાના જીવનમાં એવી કઈ ઘટના બને છે જેનાથી તેને અહેસાસ થાય છે કે જિંદગી જીવવાની નહીં, માણવાની બાબત છે. વેરોનિકાની જેમ આપણે પણ જિંદગી અને મોત વચ્ચે એવી ક્ષણો પસંદ કરવાની છે, જે આપણને જીવવા માટે પ્રેરકબળ પૂરું પાડે. એ ક્ષણો આપણને સતત યાદ કરાવશે કે જિંદગીની દરેક ક્ષણ અમૂલ્ય છે. સુખદ ક્ષણોની પસંદગી કરવા માટે વેરોનિકાના જીવનમાં આપણે ડોકિયું કરવું જ જોઈએ.

Ratings and reviews

4.3
21 reviews
Darshan Prajapati
July 28, 2019
This book is not visible properly on iPhone. It shows junk characters when I open it in Play Books app or Chrome browser in iPhone. Seems like it's an encoding issue. Please resolve this.
Hari Makwana
May 11, 2020
Please refund my money I purchased this item but Not done purchase and debited rupee 111 from. My acc
Ravi Patoliya
August 17, 2019
Hard book but interesting 😉
1 person found this review helpful

About the author

પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં તેમનાં પુસ્તકોની ૧૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે તથા ૬૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેમનાં પુસ્તકો ૧પ૦ દેશોમાં પ્રકાશતિ થયાં છે. સંયુક્ત રાષ્ટ્રસંધે ર૦૦૭માં તેમની "રાષ્ટ્રસંધના શાંતિદૂત'' તરીકે પસંદગી કરી હતી. તેઓ એવા કથાકાર છે કે જેમની કથામાંથી રાષ્ટ્રને પણ પ્રેરણા મળે છે. તેમના લેખનમાં લોકોનાં જીવન બદલી નાંખવાની તાકાત રહેલી છે. પત્ની ક્રિસ્ટીના સાથે તેઓ રિયો દ જાનેરો, બ્રાઝિલ તેમ જ ફ્રાન્સમાં નિવાસ કરે છે. 

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.