Prachin Madhyakalin Bharatiya Sanskritinu Vijnana Kshetre Pradan પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

· Sri Ramakrishna Ashrama, Rajkot
eBook
24
페이지

eBook 정보

‘ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ ટૂંકાણમાં પરિચય લેખમાળા રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થયો હતો, જેનું સંકલન ‘પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આશા સેવીએ છીએ કે વાચકોને આ પુસ્તક વિશેષ ઉપયોગી નીવડશે.

લેખક સ્વ. કેશવલાલ વિ. શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે છ દાયકાથી વધુ સમયગાળા દરમિયાન ઘનિષ્ઠપણે આત્મીયભાવે સંકળાયેલા હતા. શાસ્ત્ર અને સાહિત્ય ક્ષેત્રે તેમની વિદ્વત્તા સરાહનીય હતી અને તેમની આ ક્ષમતાનો લાભ ગુજરાતી ભાષામાં પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યને અવશ્ય સાંપડ્યો છે.

저자 정보

કેશવલાલ વિ. શાસ્ત્રી

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.