Ramakrishna Bhaktamalika (Akhanda) શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા (અખંડ)

· Sri Ramakrishna Ashrama Rajkot 第 65 本图书 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
1 条评价
电子书
888

关于此电子书

ભાવભક્તિ અને નિષ્ઠાથી આ ગ્રંથનું અધ્યયન કરવાથી વાચકને આ શિષ્યોનાં પ્રેરક જીવનચરિત્રોનો સંપૂર્ણ પરિચય સાંપડશે. એની સાથે શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક જીવનનાં દિવ્ય તત્ત્વો અને એમના ઉપદેશોના મહત્ત્વપૂર્ણ ગહન અર્થ સમજવામાં વાચક સમર્થ થશે. આ જીવનચરિત્રોમાંથી આધુનિક યુગના મહાન જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણદેવની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાઓ તથા સંપન્ન આદર્શોને વર્તમાન સમાજમાં જીવનવ્યવહારમાં રહીનેય કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એની સમજણ વાચકને પ્રાપ્ત થશે.

અંતમાં, આ ગ્રંથ ગુજરાતી વાચકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો ચિરંતન સ્રોત બની રહે, એ જ શ્રીભગવાનનાં ચરણકમળમાં અમારી હાર્દિક પ્રાર્થના છે.

评分和评价

5.0
1 条评价

作者简介

સ્વામી ગંભીરાનંદ

为此电子书评分

欢迎向我们提供反馈意见。

如何阅读

智能手机和平板电脑
只要安装 AndroidiPad/iPhone 版的 Google Play 图书应用,不仅应用内容会自动与您的账号同步,还能让您随时随地在线或离线阅览图书。
笔记本电脑和台式机
您可以使用计算机的网络浏览器聆听您在 Google Play 购买的有声读物。
电子阅读器和其他设备
如果要在 Kobo 电子阅读器等电子墨水屏设备上阅读,您需要下载一个文件,并将其传输到相应设备上。若要将文件传输到受支持的电子阅读器上,请按帮助中心内的详细说明操作。