Sri Buddhani Vani શ્રીબુદ્ધની વાણી

· Sri Ramakrishna Ashrama, Rajkot
電子書籍
64
ページ

この電子書籍について

રામકૃષ્ણ મઠ, માયલાપુર- ચેન્નાઈ દ્વારા સ્વામી શુદ્ધસત્ત્વાનંદે અંગ્રેજીમાં લખેલ પુસ્તિકા ‘Thus Spake The Buddha’નો ગુજરાતી અનુવાદ ‘શ્રીબુદ્ધની વાણી’ એ નામે પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તિકામાં ભગવાન બુદ્ધનું સંક્ષિપ્ત જીવન અને સારનાથમાં આપેલ પ્રથમ સંદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધની કરુણાના સંદેશથી સ્વામી વિવેકાનંદ ઘણા પ્રભાવિત થયા હતા. આ મહાન પયગંબરની વાણીમાંથી પસંદ કરેલાં કેટલાંક અમૃતબિંદુઓ આ પુસ્તિકામાં સંગ્રહવામાં આવ્યાં છે. ગુજરાતી અનુવાદ માટે શ્રી દુષ્યંતભાઈ પંડયાના અને આ પુસ્તિકાના ગુજરાતી અનુવાદની અનુમતિ આપવા માટે રામકૃષ્ણ મઠ,માયલાપુરના અમે ઋણી છીએ.

અમને આશા છે કે આ પુસ્તિકાને ગુજરાતી વાચકો દ્વારા સમુચિત લોકાદર સાંપડશે.

著者について

સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

この電子書籍を評価する

ご感想をお聞かせください。

読書情報

スマートフォンとタブレット
AndroidiPad / iPhone 用の Google Play ブックス アプリをインストールしてください。このアプリがアカウントと自動的に同期するため、どこでもオンラインやオフラインで読むことができます。
ノートパソコンとデスクトップ パソコン
Google Play で購入したオーディブックは、パソコンのウェブブラウザで再生できます。
電子書籍リーダーなどのデバイス
Kobo 電子書籍リーダーなどの E Ink デバイスで読むには、ファイルをダウンロードしてデバイスに転送する必要があります。サポートされている電子書籍リーダーにファイルを転送する方法について詳しくは、ヘルプセンターをご覧ください。