Swami Akhandananda સ્વામી અખંડાનંદ

· Sri Ramakrishna Ashrama Rajkot પુસ્તક 86 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
1 રિવ્યૂ
ઇ-પુસ્તક
80
પેજ

આ ઇ-પુસ્તક વિશે

શ્રીરામકૃષ્ણદેવ અદ્‌ભુત શિક્ષક હતા. પ્રબળ આધ્યાત્મિકતાથી શિષ્યોના હૃદયની જ્યોતિને પ્રગટાવીને તેમને પ્રભુપ્રેમ ઝંખતા બનાવ્યા. શિષ્યો દિવ્યકૃપામૃતમાં ઓતપ્રોત બનીને સંસારને વિસરી ગયા. શિષ્યોની વિલક્ષણતાને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને આદર્શ આધ્યાત્મિક ગુરુ બનાવી દીધા. તેમના મહાન શિષ્યોની વિપુલ માહિતી પ્રાપ્ય છે. આ સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા, ઈશ્વરકોટિના અને નિત્યમુક્ત હતા.

આ પુસ્તકમાં સ્વામી ‌અખંડાનંદજી મહારાજના જીવનના ઘટનાપ્રસંગોનું સંકલન કરીને એમનું સંક્ષિપ્ત જીવન વાચકો સમક્ષ મૂકવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
1 રિવ્યૂ

લેખક વિશે

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.