Swami Trigunatitananda સ્વામી ત્રિગુણાતીતાનંદ

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 89 · Sri Ramakrishna Ashrama, Rajkot
इ-पुस्तक
64
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

શ્રીરામકૃષ્ણદેવ અદ્‌ભુત શિક્ષક હતા. પ્રબળ આધ્યાત્મિકતાથી શિષ્યોના હૃદયની જ્યોતિને પ્રગટાવીને તેમને પ્રભુપ્રેમ ઝંખતા બનાવ્યા. શિષ્યો દિવ્યકૃપામૃતમાં ઓતપ્રોત બનીને સંસારને વિસરી ગયા. શિષ્યોની વિલક્ષણતાને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને આદર્શ આધ્યાત્મિક ગુરુ બનાવી દીધા. તેમના મહાન શિષ્યોની વિપુલ માહિતી પ્રાપ્ય છે. આ સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા, ઈશ્વરકોટિના અને નિત્યમુક્ત હતા.

આ પુસ્તકમાં સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજના જીવનના ઘટનાપ્રસંગોનું સંકલન કરીને એમનું સંક્ષિપ્ત જીવન વાચકો સમક્ષ મૂકવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

लेखकको बारेमा

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।

यो शृङ्खलाका बाँकी पुस्तक पढ्नुहोस्

उस्तै इ-पुस्तकहरू