Swami Vivekananda (Prernadayi Sankshipta Jivan Ane Sandesh) સ્વામી વિવેકાનંદ (પ્રેરણાદાયી સંક્ષિપ્ત જીવન અને સંદેશ)

· સ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશ પુસ્તક 2 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
1 રિવ્યૂ
ઇ-પુસ્તક
64
પેજ

આ ઇ-પુસ્તક વિશે

સ્વામી વિવેકાનંદના વિસ્તૃત જીવનમાંથી તેમજ તેમના જીવન અને સંદેશને લગતા ગ્રંથોમાંથી દોહન કરીને કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને આજના આબાલવૃદ્ધને જાગ્રત કરતા ઉપદેશોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

આજનો યુવાન ત્યાગ, સેવા, સમર્પણ, પ્રેમ અને બલિદાનની ભાવનાને પોતાના જીવનમાં ગ્રહણ કરીને આચરણ કરે એવો હેતુ આ પ્રકાશન પાછળ રાખ્યો છે.

આજના આપણા સમાજને, રાષ્ટ્રને ઉન્નતિને પથે દોરી જવા માટે સ્વામી વિવેકાનંદનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. સાચા ચારિત્ર્ય અને જીવનઘડતરથી જ સમગ્ર માનવસમાજનું ક્ષેમકલ્યાણ સાધી શકાય.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
1 રિવ્યૂ

લેખક વિશે

સંકલન

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.

સીરિઝ ચાલુ રાખો

Sankalan દ્વારા વધુ

આના જેવા જ ઇ-પુસ્તકો