The Compound Effect (Gujarati)

· Manjul Publishing
Электронная книга
202
Количество страниц

Об электронной книге

ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’ પુસ્તકમાં તમારી આવક, આયુષ્ય અને સફળતાને નવી ઊંચાઈએ લઇ જવાની સીડી બતાવી છે. તમરી અપેક્ષા કરતાં પણ વધારે સફળતા મેળવવા માટે અદભૂત વિચારોનો ખજાનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલો છે. તમારી ઇચ્છિત સફળતા કઈ રીતે મેળવવી અને તમે જેના હક્કદાર છો તેવું જીવન કેવી રીતે જીવશો તેની વિગતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. જીવનમાં તમે તમારા પ્રતિસ્પર્ધિને કેવી રીતે હરાવી વિજય મેળવશો તેની ટેકનિક આ પુસ્તકમાં રજૂ થઇ છે. તમારી આત્મ સુધારણા માટેનો એક અનોખો ધાર્મિક ગ્રંથનો પર્યાય આ પુસ્તક બની રહ્યું છે. અસાધારણ જીવન જીવવા માટેની જબરદસ્ત ફોર્મ્યુલા આ પુસ્તકમાં લેખકે રજૂ કરી છે. આ પુસ્તક વાંચી તેના અમલ બાદ તમારા જીવનમાં બદલવા ચોક્ક્સ આવશે તેવો લેખકને વિશ્વાસ છે.

Об авторе

ડેરેન હાર્ડી ખરા અર્થમાં ઓરિસન સ્વેટ માર્ડન, નેપોલિયન હિલ અને ઑગ મેન્ડિનો જેવા મહાન વ્યક્તિ- વિકાસના ગુરૂઓના ઉત્તરાધિકારી છે. તેઓ પચ્ચીસ કરતાં પણ વધારે વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલા છે. વ્યવસાયીકો માટે ઉત્તમ સફળતા માટે તેમના વિચારો જીવનનું ભાથું બની રહે છે. દુનિયાભરના હજારો ઉદ્યમશીલોને માર્ગદર્શન આપી રહ્યા છે. વિશ્વની ખ્યાતનામ બ્રાન્ડેડ કંપનીઓમાં સલાહકાર પણ છે. ડેરેન હાર્ડિ અનેક કંપનીઓ અને નોન-પ્રોફિટ સંગઠનોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં પણ કાર્યરત છે. ડેરેન હાર્ડીએ વ્યક્તિગત સફળતા અને ઉપલબ્ધિના અગ્રણી વિશેષજ્ઞો અને બીજા વિખ્યાત સીઈઓ, સફળ ઉદ્યોગપતિઓ, મહાન રમતવીરો, ઓલિમ્પિક ખેલાડીઓ અને મનોરંજનની દુનિયાની પ્રસિદ્ધ હસ્તીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી અદભૂત લેખન કાર્ય કર્યું છે.

Оцените электронную книгу

Поделитесь с нами своим мнением.

Где читать книги

Смартфоны и планшеты
Установите приложение Google Play Книги для Android или iPad/iPhone. Оно синхронизируется с вашим аккаунтом автоматически, и вы сможете читать любимые книги онлайн и офлайн где угодно.
Ноутбуки и настольные компьютеры
Слушайте аудиокниги из Google Play в веб-браузере на компьютере.
Устройства для чтения книг
Чтобы открыть книгу на таком устройстве для чтения, как Kobo, скачайте файл и добавьте его на устройство. Подробные инструкции можно найти в Справочном центре.