The Power of Your Subconscious Mind (Gujarati)

· Manjul Publishing
4,6
16 arvostelua
E-kirja
282
sivuja

Tietoa tästä e-kirjasta

જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિઘ્નરૂપ બનતા માનસિક અવરોધો દૂર કરવાની સરળ તથા પ્રભાવશાળી ટેકનિક શીખવે છે. આ ક્રાન્તિકારી પુસ્તક દ્વારા ર્ડા. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચારસરણી બદલીને ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે. ર્ડા. મર્ફીનો આ મૂળભુત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના દ્વારા તમારી સફળતામાં વિધ્નરૂપ બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાંને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો. અમુક સત્યઘટનાઓ અને પ્રેરક કિસ્સાઓ ર્ડા. મર્ફીએ જણાવેલ ટેકનિકને સમર્થન આપે છે. તે આપણને વ્યાવહારિક સૂચન કરે છે, તેના પરથી આપણે – મજબૂત આત્મવિશ્વાસ વિકસાવી શકીએ છીએ. – લગ્નજીવન તથા અન્ય સંબંધોને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. – નવા તથા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાયી શકીએ છીએ. – ખરાબ આદતો છોડી શકીએ છીએ. – આપણા ભય પર કાબૂ મેળવી શકીએ છીએ. – ધન-સંપત્તિ મેળવી શકીએ છીએ. – પદોન્નતિ તથા સન્માન પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારા અર્ધજાગ્રત મનની અદભુત, જાદુઈ શક્તિને જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો. આ પુસ્તકમાં દર્શાવેલ સરળ, વ્યવહારુ તથા ઉપયોગી ટેકનિક તમે તમારા દૈનિક જીવનમાં પણ લાગુ પાડી શકો છો.

Arviot ja arvostelut

4,6
16 arvostelua

Tietoja kirjoittajasta

Joseph Murphy, PhD., D.D., has been acclaimed as a major figure in the human potential movement, the spiritual heir to writers like James Allen, Dale Carnegie, Napoleon Hill, and Norman Vincent Peale, and a precursor and inspirer of contemporary motivational writers and speakers like Tony Robbins, Zig Ziglar, and Earl Nightingale. He was the Minister-Director of the Church of Divine Science in Los Angeles for almost three decades and the author of numerous books that have sold tens of millions of copies in dozens of translations throughout the world.

Arvioi tämä e-kirja

Kerro meille mielipiteesi.

Tietoa lukemisesta

Älypuhelimet ja tabletit
Asenna Google Play Kirjat ‑sovellus Androidille tai iPadille/iPhonelle. Se synkronoituu automaattisesti tilisi kanssa, jolloin voit lukea online- tai offline-tilassa missä tahansa oletkin.
Kannettavat ja pöytätietokoneet
Voit kuunnella Google Playsta ostettuja äänikirjoja tietokoneesi selaimella.
Lukulaitteet ja muut laitteet
Jos haluat lukea kirjoja sähköisellä lukulaitteella, esim. Kobo-lukulaitteella, sinun täytyy ladata tiedosto ja siirtää se laitteellesi. Siirrä tiedostoja tuettuihin lukulaitteisiin seuraamalla ohjekeskuksen ohjeita.