Dhyan Dharma ane Sadhana ધ્યાન, ધર્મ અને સાધના

· Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
1 review
Ebook
184
Pages

About this ebook

કેટલાંક વર્ષ પહેલાં શ્રીરામકૃષ્ણ મઠ, ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એ શીર્ષકરૂપે પ્રગટ થયો. તેનું નવ સંસ્કરણ વાચકો સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે.

સ્વામી બ્રહ્માનંદ મહારાજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. તેમના ઉચ્ચ આધ્યાત્મિક ઉપદેશો, વાર્તાલાપો તથા પત્રોનું સંકલન પુસ્તક આકારે પ્રસિદ્ધ થયું હતું. શ્રીરામકૃષ્ણદેવના આ માનસપુત્રનું મન સતત પરમાત્મભાવમાં વિચરણ કરતું. એમનાં દૈનંદિન કાર્યો પણ નિરંતર આંતરિક દિવ્ય ભાવની અભિવ્યક્તિરૂપે પ્રગટ થતાં. એમના શ્રીમુખેથી ધર્મ, ધાર્મિક જીવન, ધ્યાન અને ગહન સાધનાનાં તત્ત્વોથી સભર વચનામૃત જ્યારે સંન્યાસી અને ભક્ત-શિષ્યો સાંભળતા, ત્યારે તેઓ પણ ભગવદ્‌ભાવમાં લીન થઈ જતા, એક ઉચ્ચ દિવ્ય ભૂમિકાએ પહોંચી જતા.

Ratings and reviews

5.0
1 review
Nehal Trivedi
June 27, 2024
very useful advice and answers to help spiritual seekers particularly for Hindu monks and to some extent for house holders. the Swamiji had direct and close association and spent time under shri Ramakrishna paramhansa and with Swami Vivekananda. ॐ नमो भगवते वासुदेवाय ।
Did you find this helpful?

About the author

સંકલન

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.