Manani Shaktio Ane Uchch Jivan Mateni Sadhanao મનની શક્તિઓ અને ઉચ્ચ જીવન માટેની સાધનાઓ

· Sri Ramakrishna Ashrama Rajkot መጽሐፍ 44 · Sri Ramakrishna Ashrama, Rajkot
4.7
3 ግምገማዎች
ኢ-መጽሐፍ
40
ገጾች

ስለዚህ ኢ-መጽሐፍ

કેલિફોર્નિયાના લોસ એન્જેલિસમાં ૮ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ આપેલ સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનનું ‘મનની શક્તિઓ અને ઉચ્ચજીવન માટેની સાધનાઓ’ એ નામે પુસ્તિકા રૂપે આ સંસ્કરણ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

માનવની અસાધારણ શક્તિઓનું સ્થાન માણસનું મન છે, મન એ વિરાટ મનનો એક ભાગ જ છે; વિચાર સંક્રમણ, સર્વવ્યાપી મન, માનવ- માનવ વચ્ચેના તફાવતનું કારણ તેનું વ્યક્તિત્વ વગેરે બાબતોનું સંક્ષેપમાં પણ સહજ-સરળ વિવરણ આ પુસ્તિકામાં મળશે. કેળવણી કે શિક્ષણનો આદર્શ, ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક વિશ્વ, પવિત્રતા, નૈતિકતા, શાસ્ત્રોની ઉપયોગીતાનું મહત્ત્વ, એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર, આહાર-વિહારના નિયમોની મર્યાદા, અપક્રાંતિવાદ અને ઉપક્રાંતિવાદ, શાંત-સંવાદીજીવન, ઈશ્વરપ્રાપ્તિ માટેની અદમ્ય તાલાવેલી, ધ્યાન, મહાન આદર્શ માટે સાચી ઇચ્છા, ધ્યેય અને તેને પ્રાપ્ત કરવાની રીતો જેવી બાબતોને આ પુસ્તિકામાં આવરી લીધી છે.

ደረጃዎች እና ግምገማዎች

4.7
3 ግምገማዎች

ለዚህ ኢ-መጽሐፍ ደረጃ ይስጡ

ምን እንደሚያስቡ ይንገሩን።

የንባብ መረጃ

ዘመናዊ ስልኮች እና ጡባዊዎች
የGoogle Play መጽሐፍት መተግበሪያውንAndroid እና iPad/iPhone ያውርዱ። ከእርስዎ መለያ ጋር በራስሰር ይመሳሰላል እና ባሉበት የትም ቦታ በመስመር ላይ እና ከመስመር ውጭ እንዲያነቡ ያስችልዎታል።
ላፕቶፖች እና ኮምፒውተሮች
የኮምፒውተርዎን ድር አሳሽ ተጠቅመው በGoogle Play ላይ የተገዙ ኦዲዮ መጽሐፍትን ማዳመጥ ይችላሉ።
ኢሪደሮች እና ሌሎች መሳሪያዎች
እንደ Kobo ኢ-አንባቢዎች ባሉ ኢ-ቀለም መሣሪያዎች ላይ ለማንበብ ፋይል አውርደው ወደ መሣሪያዎ ማስተላለፍ ይኖርብዎታል። ፋይሎቹን ወደሚደገፉ ኢ-አንባቢዎች ለማስተላለፍ ዝርዝር የእገዛ ማዕከል መመሪያዎቹን ይከተሉ።

ተከታታዩን ይቀጥሉ

ተጨማሪ በSwami Vivekananda

ተመሳሳይ ኢ-መጽሐፍት