Purva Ane Paschim પૂર્વ અને પશ્ચિમ

· Sri Ramakrishna Ashrama Rajkot 63. књига · Sri Ramakrishna Ashrama, Rajkot
E-knjiga
128
Stranica

O ovoj e-knjizi

પૂજ્ય સ્વામી વિવેકાનંદનું ‘પૂર્વ અને પશ્ચિમ’ નામના પુસ્તકનું નવસંસ્કરણ વાચકો પાસે રજૂ કરતાં અમને આનંદ થાય છે.

આ વ્યાખ્યાનમાં પૂજ્ય સ્વામી વિવેકાનંદે ઘણી સૂઝપૂર્વક પૂર્વ તેમજ પશ્ચિમના વિચારો અને આદર્શો તેમજ રહેણી અને રીત રિવાજો અંગે દીર્ઘ વિચારણા રજૂ કરી છે. સામાન્ય જનને માટે જેની દૃષ્ટિ સમ્યગ્ અવલોકન કરી શકતી નથી તેવાને માટે, આવું કામ બેશક ગજા બહારનું ગણાય. આવો માણસ જીવનની શરૂઆતથી જ જે પરિસ્થિતિમાં ઊછર્યો હોય તેનાં સહેજે વખાણ કરે છે - આવી સર્વસામાન્ય નબળાઈ ઘણી વાર તો દેશપ્રેમના સુંદર નામ તળે ઢંકાઈ જતી હોય છે, - અગર તો બીજે છેડે જઈને જે-જે કાંઈ દેશનું હોય તેની નિંદા અને પરદેશનું હોય તેનાં આંખો મીંચીને વખાણ કરવા લાગી જાય છે. આશા છે કે આ પુસ્તક એવાઓને વિચારસામગ્રી પૂરી પાડશે.

O autoru

સ્વામી વિવેકાનંદ

Ocenite ovu e-knjigu

Javite nam svoje mišljenje.

Informacije o čitanju

Pametni telefoni i tableti
Instalirajte aplikaciju Google Play knjige za Android i iPad/iPhone. Automatski se sinhronizuje sa nalogom i omogućava vam da čitate onlajn i oflajn gde god da se nalazite.
Laptopovi i računari
Možete da slušate audio-knjige kupljene na Google Play-u pomoću veb-pregledača na računaru.
E-čitači i drugi uređaji
Da biste čitali na uređajima koje koriste e-mastilo, kao što su Kobo e-čitači, treba da preuzmete fajl i prenesete ga na uređaj. Pratite detaljna uputstva iz centra za pomoć da biste preneli fajlove u podržane e-čitače.

Наставите да читате серијал

Још од аутора Swami Vivekananda

Сличне е-књиге