Vishvana Dharmo વિશ્વના ધર્મો

· Sri Ramakrishna Ashrama Rajkot Knjiga 112 · Sri Ramakrishna Ashrama, Rajkot
E-knjiga
32
str.

O ovoj e-knjizi

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ 5, પૃ.91-346માં વિશ્વના વિભિન્ન ધર્મો વિશે સ્વામીજીના દૃષ્ટિકોણને પુસ્તક આકારે અમે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.

O autoru

સ્વામી વિવેકાનંદ

Ocijenite ovu e-knjigu

Recite nam što mislite.

Informacije o čitanju

Pametni telefoni i tableti
Instalirajte aplikaciju Google Play knjige za Android i iPad/iPhone. Automatski se sinkronizira s vašim računom i omogućuje vam da čitate online ili offline gdje god bili.
Prijenosna i stolna računala
Audioknjige kupljene na Google Playu možete slušati pomoću web-preglednika na računalu.
Elektronički čitači i ostali uređaji
Za čitanje na uređajima s elektroničkom tintom, kao što su Kobo e-čitači, trebate preuzeti datoteku i prenijeti je na svoj uređaj. Slijedite detaljne upute u centru za pomoć za prijenos datoteka na podržane e-čitače.

Nastavite seriju

Swami Vivekananda, još djela

Slične e-knjige