Vishvane Bharatno Sandesh વિશ્વને ભારતનો સંદેશ

· Sri Ramakrishna Ashrama Rajkot Bok 113 · Sri Ramakrishna Ashrama, Rajkot
E-bok
32
Sider

Om denne e-boken

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ 5, પૃ.347-378માં ‘ભારત વિશે’ને પુસ્તક આકારે અમે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.

Om forfatteren

સ્વામી વિવેકાનંદ

Vurder denne e-boken

Fortell oss hva du mener.

Hvordan lese innhold

Smarttelefoner og nettbrett
Installer Google Play Bøker-appen for Android og iPad/iPhone. Den synkroniseres automatisk med kontoen din og lar deg lese både med og uten nett – uansett hvor du er.
Datamaskiner
Du kan lytte til lydbøker du har kjøpt på Google Play, i nettleseren på datamaskinen din.
Lesebrett og andre enheter
For å lese på lesebrett som Kobo eReader må du laste ned en fil og overføre den til enheten din. Følg den detaljerte veiledningen i brukerstøtten for å overføre filene til støttede lesebrett.

Forsett serien

Mer fra Swami Vivekananda

Lignende e-bøker