Pixel કૅમેરા સેવાઓ

3.9
3.43 હજાર રિવ્યૂ
5 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Pixel કૅમેરા સેવાઓ એ સિસ્ટમનો એ ઘટક છે જે તમે કૅમેરાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હોય એવી ત્રીજા પક્ષની અમુક ઍપમાં નાઇટ વિઝન મોડ જેવી Pixel કૅમેરાની સુવિધાઓ શામેલ કરે છે. આ ઘટક તમારા ડિવાઇસ પર પહેલેથી જ ઇન્સ્ટૉલ કરેલો છે અને તમે ઇમેજ પ્રોસેસિંગની નવીનતમ અપડેટ અને ખામીના અન્ય સુધારા મેળવો તેની ખાતરી કરવા માટે આ ઘટકને અપ ટૂ ડેટ રાખવો જોઈએ.

આવશ્યકતાઓ - માર્ચના અથવા તે પછીના સિક્યુરિટી પૅચ સાથેના Android 12 પર ચાલતો Pixel 6 અથવા તે પછીનું મૉડલ. અમુક સુવિધાઓ બધા ડિવાઇસ પર ઉપલબ્ધ નથી.
આ રોજ અપડેટ કર્યું
18 માર્ચ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ્સ અને સમીક્ષાઓ

3.9
3.42 હજાર રિવ્યૂ

નવું શું છે?

વર્ઝન 1.3માં ત્રીજા પક્ષની ઍપ માટે નવી સુવિધા શામેલ છે
• કૅપ્ચર કરવાની પ્રક્રિયાની પ્રગતિ માટે કૉલબૅકની સુવિધા શરૂ કરી છે
• વિવિધ ખામીના સુધારા અને પર્ફોર્મન્સમાં સુધારણાઓ શામેલ છે