108 Investment Mantra: ૧૦૮ ઇનવેસ્ટમેંટ મંત્ર

· Diamond Pocket Books Pvt Ltd
3.6
5条评价
电子书
168

关于此电子书

આજની દુનિયામાં ધન-સંપત્તિના મહત્ત્વને નકારી શકાતું નથી. ધન બનાવવા માટે કમાણી, બચત અને રોકાણ આ ત્રણેય મહત્ત્વપૂર્ણ ચરણ છે. લાભદાયક રોકાણ અને બચત કરવા માટે ટેક્સ ગુરૃ સુભાષ લખોટિયા પોતાનું વ્યવહારિક માર્ગદર્શન આ પુસ્તકના રૃપમાં આપી રહ્યાં છે. ૨૦ થી ૮૫ વર્ષની ઉંમર સમૂહના બધા રોકાણકાર આ પુસ્તકમાં આપવામાં આવેલા મંત્રોથી લાભ ઉઠાવી શકે છે. જો તમે પણ તમારી રોકાણ યોજનાને બનાવતા વ્યવહારિક મુદ્દાઓને જાણીને ધન કમાવવા ઇચ્છો છો તો સમજી લો, આ પુસ્તક તમારા માટે જ છે. જેનાથી તમે શીખી શકો છો કે પૈસાથી પૈસા કેવી રીતે બને છે.

评分和评价

3.6
5条评价

为此电子书评分

欢迎向我们提供反馈意见。

如何阅读

智能手机和平板电脑
只要安装 AndroidiPad/iPhone 版的 Google Play 图书应用,不仅应用内容会自动与您的账号同步,还能让您随时随地在线或离线阅览图书。
笔记本电脑和台式机
您可以使用计算机的网络浏览器聆听您在 Google Play 购买的有声读物。
电子阅读器和其他设备
如果要在 Kobo 电子阅读器等电子墨水屏设备上阅读,您需要下载一个文件,并将其传输到相应设备上。若要将文件传输到受支持的电子阅读器上,请按帮助中心内的详细说明操作。