Karma e j Pooja કર્મ એ જ પૂજા

· Sri Ramakrishna Ashrama Rajkot Część 40 · Sri Ramakrishna Ashrama, Rajkot
E-book
32
Strony

Informacje o e-booku

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ 1, પૃ.351-364માં ‘કર્મયોગ : વર્ગ વ્યાખ્યાનની નોંધો’ને પુસ્તક આકારે અમે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.

O autorze

સ્વામી વિવેકાનંદ

Oceń tego e-booka

Podziel się z nami swoją opinią.

Informacje o czytaniu

Smartfony i tablety
Zainstaluj aplikację Książki Google Play na AndroidaiPada/iPhone'a. Synchronizuje się ona automatycznie z kontem i pozwala na czytanie w dowolnym miejscu, w trybie online i offline.
Laptopy i komputery
Audiobooków kupionych w Google Play możesz słuchać w przeglądarce internetowej na komputerze.
Czytniki e-booków i inne urządzenia
Aby czytać na e-papierze, na czytnikach takich jak Kobo, musisz pobrać plik i przesłać go na swoje urządzenie. Aby przesłać pliki na obsługiwany czytnik, postępuj zgodnie ze szczegółowymi instrukcjami z Centrum pomocy.

Kontynuuj serię

Więcej tytułów autora: Swami Vivekananda

Podobne e-booki