Mara Gurudev મારા ગુરુદેવ

· Sri Ramakrishna Ashrama Rajkot પુસ્તક 49 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
1 રિવ્યૂ
ઇ-પુસ્તક
56
પેજ

આ ઇ-પુસ્તક વિશે

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

જ્યારે જ્યારે આપણા આ જગતમાં વિકાસને તથા ઊભી થતી નવી પરિસ્થિતિને કારણે નવી સામાજિક ગોઠવણોની જરૂર ઊભી થાય છે, ત્યારે ત્યારે શક્તિનું એક મોજું આવે છે; અને માનવી આધ્યાત્મિક તેમજ ભૌતિક એમ બે ક્ષેત્રોમાં ક્રિયા કરતો હોવાથી એ બંને ક્ષેત્રોમાં સમન્વય તરંગોની અસર પડે છે. એક બાજુ, ભૌતિક ક્ષેત્રમાં આધુનિક સમયે મુખ્યત્વે કરીને યુરોપ જ સમન્વયના પાયારૂપ રહ્યું છે; અને બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રમાં સમગ્ર જગતના ઇતિહાસમાં એશિયા જ સમન્વયના પાયારૂપે રહ્યો છે.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
1 રિવ્યૂ

લેખક વિશે

સ્વામી વિવેકાનંદ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.

સીરિઝ ચાલુ રાખો

Swami Vivekananda દ્વારા વધુ

આના જેવા જ ઇ-પુસ્તકો