‘અપરાભક્તિ અને પરાભક્તિ’ નામે ૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ ન્યૂયોર્કમાં અમેરિકાના ભાવિકો સમક્ષ આપેલા આ વ્યાખ્યાનમાં ભક્તિ દ્વારા ઈશ્વરને પામવાનાં બાહ્ય સ્વરૂપો, તેનાં પ્રતીકોની ચર્ચા કરી છે. સાથે ને સાથે ઈશ્વર પ્રત્યેની આતુરતા, ઝંખના, ધૂન કે લગનીની વાત પણ આવે છે. આ તત્ત્વો ધર્મની જાગૃતિરૂપ ગણાય છે.
સ્વામી વિવેકાનંદ