Advaita Vedanta અદ્વૈત વેદાંત

· Sri Ramakrishna Ashrama Rajkot መጽሐፍ 5 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
4 ግምገማዎች
ኢ-መጽሐፍ
32
ገጾች

ስለዚህ ኢ-መጽሐፍ

સ્વામી વિવેકાનંદ કહે છે: “માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો… તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો… તમારા મનમાં કાયમ કહ્યા કરો; સોઽહમ્, સોઽહમ્, હું તે છું, હું તે છું. એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો: સોઽહમ્—હું તે છું.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ 2, પૃ.507-516માં ‘ધર્મ : વર્ગ વ્યાખ્યાનોની નોંધો’ને પુસ્તક આકારે અમે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. 

ደረጃዎች እና ግምገማዎች

5.0
4 ግምገማዎች

ስለደራሲው

સ્વામી વિવેકાનંદ

ለዚህ ኢ-መጽሐፍ ደረጃ ይስጡ

ምን እንደሚያስቡ ይንገሩን።

የንባብ መረጃ

ዘመናዊ ስልኮች እና ጡባዊዎች
የGoogle Play መጽሐፍት መተግበሪያውንAndroid እና iPad/iPhone ያውርዱ። ከእርስዎ መለያ ጋር በራስሰር ይመሳሰላል እና ባሉበት የትም ቦታ በመስመር ላይ እና ከመስመር ውጭ እንዲያነቡ ያስችልዎታል።
ላፕቶፖች እና ኮምፒውተሮች
የኮምፒውተርዎን ድር አሳሽ ተጠቅመው በGoogle Play ላይ የተገዙ ኦዲዮ መጽሐፍትን ማዳመጥ ይችላሉ።
ኢሪደሮች እና ሌሎች መሳሪያዎች
እንደ Kobo ኢ-አንባቢዎች ባሉ ኢ-ቀለም መሣሪያዎች ላይ ለማንበብ ፋይል አውርደው ወደ መሣሪያዎ ማስተላለፍ ይኖርብዎታል። ፋይሎቹን ወደሚደገፉ ኢ-አንባቢዎች ለማስተላለፍ ዝርዝር የእገዛ ማዕከል መመሪያዎቹን ይከተሉ።

ተከታታዩን ይቀጥሉ

ተጨማሪ በSwami Vivekananda

ተመሳሳይ ኢ-መጽሐፍት