Gallery

4.3
5.11 લાખ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google દ્વારા બનાવવામાં આવેલી, ફોટો અને વીડિયો માટેની સ્માર્ટ, હળવી અને ઝડપી ગૅલેરી એવી Galleryનો પરિચય કેળવો, જે તમને નીચેની બાબતોમાં સહાયરૂપ થવા માટે બનાવાઈ છે:

✨ ઑટોમૅટિક ગોઠવણ વડે ફોટા વધુ ઝડપથી શોધવા
😎 ફેરફાર કરવા માટેના ઑટો સુધારણા જેવા સાધનો વડે શ્રેષ્ઠ દેખાવ મેળવવો
🏝️ ડેટા વપરાશમાં ઘટાડો - કોઈ નાનકડી ઍપના કદમાં જ બધું કામ ઑફલાઇન કરે છે

ઑટોમૅટિક ગોઠવણ

દરરોજ રાત્રે, Gallery તમારા ફોટાને ઑટોમૅટિક રીતે ગોઠવી લઈ કંઈક આવા ગ્રૂપ બનાવશે: લોકો, સેલ્ફી, પ્રકૃતિ, પ્રાણીઓ, દસ્તાવેજો, વીડિયો અને મૂવી.
Gallery સુવ્યવસ્થિત રહેવામાં તમારી સહાય કરે છે, જેથી તમે તમારા મિત્ર અથવા કુટુંબના સભ્યનો કોઈ ફોટો શોધવા માટે સ્ક્રોલ કરવામાં ઓછો સમય બગાડી, તેમની સાથે યાદગીરીઓ શેર કરવામાં વધુ સમય વિતાવી શકો.*

ઑટો સુધારણા

Galleryમાં ઑટો સુધારણા જેવા, ઉપયોગમાં સરળ પડે તેવા ફોટોમાં ફેરફાર કરવાના સાધનો છે, જે તમારા ફોટાને માત્ર એક જ ટૅપમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ આપશે.

ફોલ્ડર અને SD કાર્ડ સપોર્ટ

તમને જોઈએ તે રીતે ફોટા ગોઠવવા માટે ફોલ્ડરનો ઉપયોગ કરો. આ બધું હજુ પણ SD કાર્ડમાંથી સરળતાથી જોઈ, કૉપિ અને ટ્રાન્સફર કરી શકાય છે.

પર્ફોર્મન્સ

Gallery નાના ફાઇલ કદમાં આવે છે એટલે કે તમારા પોતાના ફોટા માટે હજી વધુ સ્પેસ મળી રહે. આ બધું તમારા ડિવાઇસ પર ઓછી મેમરીનો ઉપયોગ કરીને થાય છે - જેથી આને કારણે તમારો ફોન ધીમો થશે નહીં.

ઑફલાઇન કામ કરે છે

ઑફલાઇન કામ કરવા માટે ઑપ્ટિમાઇઝ કરેલી, Gallery તમારો બધો ડેટા વાપરી નાખ્યા વિના તમારા બધા ફોટા અને વીડિયોને સરળતાથી મેનેજ અને સ્ટોર કરી શકે છે.
*ચહેરાની ઓળખ કરીને બનાવેલા ગ્રૂપની સુવિધા હાલમાં બધા દેશોમાં ઉપલબ્ધ નથી
આ રોજ અપડેટ કર્યું
8 જાન્યુ, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 3
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.3
4.99 લાખ રિવ્યૂ
Mr.Bhavin S
7 સપ્ટેમ્બર, 2025
thanks google good app
શું તમને આ સહાયરૂપ જણાયું?
Patel “Pi” ishvar
21 ઑગસ્ટ, 2025
good
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Govind Bhai
31 માર્ચ, 2025
Good
15 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

• ખામીના સુધારા અને ગૌણ સુધારણાઓ