ixigo ટ્રેનો, બસ અને હોટેલ બુક

જાહેરાતો ધરાવે છે
4.7
37.1 લાખ રિવ્યૂ
10 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

#1 IRCTC અધિકૃત ટ્રેન ટિકિટ બુકીંગ ઍપ


ભારતીય રેલ્વે માટે ixigo સૌથી ઉત્તમ બુકીંગ ઍપ શા માટે છે?


● 'Alternate Travel Plan' સાથે કન્ફર્મ્ડ ટિકિટ અથવા 3X રિફંડ

● ટોપ રેટેડ ટ્રેન બુકીંગ ઍપ - 30 લાખ+ યુઝર્સ દ્વારા 4.7 રેટિંગ

● દિલ્હી અને મુંબઈ મેટ્રો ટિકિટ બુકિંગ હવે ઉપલબ્ધ

● 'Assured' સાથે તુરંત ફૂલ રિફંડ અને ફ્લેક્સિબલ ટ્રેન બુકીંગ

● PNR સ્ટેટસ અને વેટલિસ્ટ પ્રિડીક્શન

● 'Where is my Train' રનિંગ સ્ટેટસ - ઇન્ટરનેટ વગર પણ કામ કરે છે

● ઑલ-ઈન-વન ટ્રાવેલ ઍપ


IRCTC અધિકૃત ટ્રેન ઍપ સાથે કન્ફર્મ્ડ ટ્રેન ટિકિટ મેળવો, જેમાં સ્પેશ્યલ IRCTC ટ્રેનોનું તત્કાલ બુકીંગ અને લાઈવ સ્ટેટસ શામેલ છે. IRCTC ટ્રેન ઍપ દ્વારા સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરો, તમારું PNR સ્ટેટસ અને લાઈવ NTES રનિંગ સ્ટેટસ તપાસો, 'Where is my Train' જાણો અને ઇન્ટરનેટ વગર પણ તમારું IRCTC ટ્રેન સ્ટેટસ જુઓ.


ભારતીયોની મનપસંદ અને Google દ્વારા નામિત સર્વશ્રેષ્ઠ 'મેડ ઈન ઇન્ડિયા' ઍપ ixigo તમને તત્કાલ ટિકિટ બુકીંગ, PNR પ્રિડીક્શન, લાઈવ ટ્રેન સ્ટેટસ, NTES પુછપરછ, પ્લેટફોર્મ લોકેટર, કોચ પોઝિશન, સીટ મેપ્સ, IRCTC પાસવર્ડ રિકવરી / નવા IRCTC યુઝર આઈડી રજીસ્ટ્રેશન અને IRCTC ઈ-કેટરિંગ (ટ્રેનમાં ખાવાનું ઓર્ડર કરવું) જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

🔉 પ્રસ્તુત છે ixigo નું 'Alternate Travel Plan' ફીચર


● કન્ફર્મ્ડ ટિકિટ મેળવો અથવા વેટલિસ્ટેડ ટિકિટ કન્ફર્મ ના થવા પર 3X રિફંડ મેળવો

● 1X રિફંડ તમારા મૂળ પેમેન્ટ મોડમાં અને 2X રિફંડ વૈકલ્પિક પ્રવાસ યોજના કુપનના રૂપે મેળવો

● આ કુપનનો ઉપયોગ તમારી આગલી ટ્રેન/ ફ્લાઇટ/બસ બુકીંગ માટે કરો.


💯 'Assured' સાથે ફ્રી કેન્સલેશન અને તુરંત ફૂલ રિફંડ


●IRCTC બુકીંગ કેન્સલેશન પર 100% તુરંત રિફંડ મેળવો

● ટ્રેન બુકીંગ મોડિફિકેશન દરમ્યાન ₹0 પેમેન્ટ ગેટવે અને સર્વિસ ચાર્જ


🚉 ixigo ની સેમ ટ્રેન ઓલ્ટરનેટ


● વેટલિસ્ટેડ ટિકિટ માટે તે જ ટ્રેનની કન્ફર્મ્ડ સીટ મેળવો

● તમારા ટ્રેન રૂટ માટે વિકલ્પ સર્ચ કરો

● લાસ્ટ મિનિટ બુકીંગ પર કોઈ તકલીફ વિના યાત્રાનો આનંદ લો


✅ PNR સ્ટેટસ & વેઇટલિસ્ટ પ્રિડીક્શન


● તમારું PNR સ્ટેટસ તપાસો અને સીટ કંફર્મેશન જાણો

● ઓટોમેટેડ PNR કન્ફર્મેશન અપડેટ અને વેઇટલિસ્ટ પ્રિડીક્શન મેળવો


⏰ લાઈવ ટ્રેન રનિંગ સ્ટેટસ


● લાઈવ ટ્રેન રનિંગ સ્ટેટસ અને 'Where is my Train' તપાસો.

● ટ્રેન કેન્સલેશન, રિશિડ્યુલિંગ, ડાયવર્ઝન જેવા ટ્રેન અપડેટ્સ મેળવો.


💺 ટ્રેન સીટ ઉપલબ્ધતા


● IRCTC અધિકૃત ઍપ દ્વારા ટ્રેન ટિકિટ અને સીટ ની ઉપલબ્ધતા તપાસો.

● ભારતીય રેલ્વેની જાણકારી જેમકે ટ્રેન ટાઈમ ટેબલ, કોચ પોઝિશન અને સીટ મેપ ઇત્યાદિ મેળવો.


🚊 તત્કાલ ટિકિટ બુકીંગ


● 3A, 2A, 1A, સ્લીપર અને ચેરકાર જેવા બધા જ ક્લાસ માટે તત્કાલ બુકીંગ ઉપલબ્ધ છે

● ixigo Trains ઍપ દ્વારા તત્કાલ ટિકિટ બુકીંગ પર ફ્રી કેન્સલેશન મેળવો


🧑‍💻 ભારતીય રેલ્વે (IRCTC) ટ્રેન બુકિંગ માહિતી


● ભારતીય રેલ્વે પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમ ટેબલ જુઓ

● સીટ/બર્થ મેપ્સ પર સીટની સ્થિતિ જાણો

● ભારતીય રેલ્વેની પ્રમુખ ટ્રેનો શામેલ: વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ વગેરે.


🇮🇳 ભાષા બદલો


● ixigo Trains ઍપ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, તેલુગુ, તમિલ અથવા કન્નડમાં વાપરો

● લોકપ્રિય IRCTC ટ્રેનમાર્ગો ઓફલાઈન ઉપયોગ માટે સેવ કરો


નોંધ: IRCTC ની પોતાની ઍપ IRCTC Rail Connect છે. IRCTC ને ઘણીવાર ખોટી રીતે irtc, itctc, irtct લખવામાં આવે છે.



ડિસ્ક્લેમર: આ એક IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન) અધિકૃત ટ્રેન ટિકિટ બુકીંગ ઍપ છે અને આ 3rd પાર્ટી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ સાર્વજનિક જાણકારી પર નિર્ભર કરે છે, જેને તમે તમારી ઇચ્છાએ ઍપ દ્વારા એક્સેસ કરો છો. આ ઍપ નો ઉપયોગ કરતા સમયે, તમે કોઈપણ કાનૂની પરિણામો માટે જવાબદાર રહેશો. ફીડબેક ફોર્મ: https://ixigo.com/trainhelp



અનુમતીઓ
● લોકેશન: વધુ સચોટ IRCTC ટ્રેન રનિંગ સ્ટેટસ દર્શાવવા માટે

● SMS: તમારી બુકીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરવા માટે



સામાન્યપણે ખોટા લખવામાં આવતા શબ્દો: where is my trian, exigo, ixico, ixgio, ixgo, ixico, ixigi, ixigio, ixigp, ixingo, ixio
આ રોજ અપડેટ કર્યું
14 નવે, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.7
36.9 લાખ રિવ્યૂ
Mahesh Thakor
6 નવેમ્બર, 2025
best
શું તમને આ સહાયરૂપ જણાયું?
ixigo - IRCTC Authorised Partner, Flight Tickets
6 નવેમ્બર, 2025
Thanks for your review Mahesh! You rock! 😊 You can also check our new features in most loved Indian 🇮🇳 travel app. The new Running status allow you to check in real-time where your train is and save you a lot of time before and along the travel.
Manoj Nayak
19 ઑક્ટોબર, 2025
guod
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
ixigo - IRCTC Authorised Partner, Flight Tickets
19 ઑક્ટોબર, 2025
Thanks for your feedback, Manoj! It will help us make your booking experience even better :) You can also check our new features in most loved Indian 🇮🇳 travel app. The new Running status allow you to check in real-time where your train is and save you a lot of time before and along the travel.
Chudasama Mahesh. j
18 ઑક્ટોબર, 2025
good aap
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
ixigo - IRCTC Authorised Partner, Flight Tickets
18 ઑક્ટોબર, 2025
Dear Chudasama, thank you for taking the time to write this review. We hope to see you again soon! In ixigo, you - our ixigoers - are everything. It will be great if you can reach us and we will give you some more tips on how to use our apps to simplify your life as a traveler.