Prana Breath: શ્વાસ અને ધ્યાન

ઍપમાંથી ખરીદી
4.8
91 હજાર રિવ્યૂ
50 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
Google Play Pass સબ્સ્ક્રિપ્શન વડે આ ઍપનો મફતમાં તેમજ વધુ સેંકડો ઍપનો જાહેરાતમુક્ત અને ઍપમાંથી ખરીદી વિના આનંદ માણો. વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમે‌ એવી પ્રાણાયામ તકનીકોમાં ઝંપલાવશો જે પ્રાચીન પરંપરા, આધુનિક વિજ્ઞાન અને અમારા લાખો વપરાશકર્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમારી એકાગ્રતા અને સારા જીવન માટે પ્રાણાયામ અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. તમે યોગ, ઉપવાસ, તરણ, જેવી પ્રક્રિયાઓ કરતાં હોય કે નહીં, પણ તમને દિવસમાં ૭ થી ૧૫ મિનિટ સુધી સકારાત્મક અસર જરૂર જોવા મળશે.

તે શું કરે છે?
* યાદશક્તિ, ધ્યાન અને એકાગ્રતા જેવી માનસિક પ્રક્રિયાઓમાં સુધારો.
* ચિંતા દૂર કરે છે.
* તણાવ સામે પ્રતિકાર વિકસિત કરે છે અને શારીરિક સહનશીલતા વિકસાવે છે.
* સાંજની ભૂખના હુમલાને દૂર કરે છે, આમ યોગ્ય વજન જાળવવામાં મદદ મળે છે.
* શરદી, આધાશીશી અને અસ્થમાના હુમલાની આવૃત્તિઓ ઘટાડે છે.
* તંદુરસ્ત ઊંઘને પ્રોત્સાહન આપે છે.
* શ્વાસ રોકી રાખવાનાં સમયને સુધારે છે, જે ગાયક અને મરજીવા માટે સારું છે.

પ્રાણવાયુ એપ્પ શા માટે?
* એપ્પમાં કોઈ પણ જાહેરાત નહીં ખરેખર!
* ઝડપી, શ્રેષ્ઠ, બેટરી બચતકારી.
* સરળ - ફક્ત "પ્લે" પર દબાવો, તમારી આંખો બંધ કરો અને ધ્વનિને માર્ગદર્શન આપવા દો.
* તાલીમ દરમિયાન સ્ક્રીનને બંધ કરવાનો વિકલ્પ
* વિવિધ હેતુઓ માટે ૮ પ્રાણાયામ સ્વરૂપો.
* તમારી પોતાની પેટર્ન બનાવવા માટે સગવડતા
* સમૃદ્ધ આંકડાકીય માહિતી
* અનુકૂળ તાલીમ કાર્યક્રમ બનાવવા માટેના સૂચનો
* પ્રાણાયામ, સુફી અને તિબેટીયન શ્વાસની પ્રથાઓમાંથી મોટા ભાગના પેટર્ન લેવામાં આવી છે.
* ભાવનાત્મક અતિશય આહાર સામે લડવા માટે, ગૂગલ પ્લેમાં "એન્ટિ-ભૂખમરા" તાલીમ માટે અનન્ય.
* સિમોન રિગિની દ્વારા રચાયેલ, વિશિષ્ટ "સિગારેટ મૂક્તિ" એ ધૂમ્રપાન છોડી દેવામાં મદદ કરવા માટે

ગુરુ આવૃત્તિ માટે વધુમાં:
* સરળ સુધારણા અને સુસંસ્કૃત પદ્ધતિઓ માટે ગતિશીલ તાલીમ
* વિવિધ શ્વાસ પદ્ધતિઓ અને ઉચ્ચારણો
* વિગતવાર પ્રગતિ આલેખ અને તાલીમ નોંધણી
* સ્વાસ્થ્ય તપાસ
* સમૃદ્ધ સેટિંગ્સ અને વૈવિધ્યપૂર્ણ અવાજો
* નિયમિતપણે 50 થી વધુ તાલીમ પદ્ધતિ માટે ડેટાબેઝને સુધાર કર્યા છે, જેમ કે: ૪-૭-૮ શ્વાસ, કપાલભાતિ, અનુલોમ વિલોમ, નાદી શોધના, તુમ્મો, ઉદ્ગીત વગેરે.

વૈજ્ઞાનિક સાબિતીઓ: https://pranabreath.info/wiki/Research_articles
ગોષ્ઠીમંડળ: https://pranabreath.info/forum
ફેસબૂક: https://facebook.com/OlekdiaPranaBreath
આ રોજ અપડેટ કર્યું
12 ઑક્ટો, 2023

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.8
87.3 હજાર રિવ્યૂ
jadeja narendrashih
25 ઑગસ્ટ, 2021
मुखय प्राणायाम किसे कहाँ जाता है प्रथम पुरक कुभक और रेचक सोला पुरक है चोसठ कुभक है ओर बत्रीस रेचक है ये ऐक प्राणायाम होता है
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Oleksandr Albul
3 સપ્ટેમ્બર, 2021
આભાર જાડેજા!

નવું શું છે?

* Now the app is in Afrikaans, Danish, Basque, Telugu, Georgian
* Confirmation dialog while restoring from a backup file
* Optimized for new Androids
* Updated libraries