Google Chrome

4.1
4.61 કરોડ રિવ્યૂ
10 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google Chrome એક ઝડપી, વાપરવામાં સરળ અને સુરક્ષિત વેબ બ્રાઉઝર છે. Android માટે ડિઝાઇન કરવામાં આવેલું Chrome તમારા માટે વ્યક્તિગત કરેલા ન્યૂઝ આર્ટિકલ, તમારી મનપસંદ સાઇટ માટેની ઝડપી લિંક, ડાઉનલોડ અને બિલ્ટ-ઇન Google Search અને Google Translate પ્રસ્તુત કરે છે. તમારા સમગ્ર ડિવાઇસમાં તમારા મનગમતા Chrome વેબ બ્રાઉઝરના અનુભવનો આનંદ માણવા માટે હમણાં જ ડાઉનલોડ કરો.

ઝડપથી બ્રાઉઝ કરો અને ઓછું ટાઇપ કરો. તમે ટાઇપ કરો ત્યારે ઝટપટ દેખાતા મનગમતા બનાવેલા શોધ પરિણામોમાંથી પસંદ કરો અને અગાઉ મુલાકાત લીધેલા વેબ પેજને ઝડપથી બ્રાઉઝ કરો. ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા વડે ઝડપથી ફૉર્મ ભરો.

છૂપું બ્રાઉઝિંગ. તમારો ઇતિહાસ સાચવ્યા વિના ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે છૂપા મોડનો ઉપયોગ કરો. તમારા સમગ્ર ડિવાઇસમાં ખાનગી રીતે બ્રાઉઝ કરો.

સમગ્ર ડિવાઇસ પર તમારા Chromeને ઍક્સેસ કરો. જ્યારે તમે તમારા Chromeમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમે તમારા Google એકાઉન્ટમાં બુકમાર્ક, પાસવર્ડ અને વધુ સાચવી શકો છો, જેથી તમે તેને તમારા અન્ય ડિવાઇસ પર ઍક્સેસ કરી શકો.

તમારું બધું મનપસંદ કન્ટેન્ટ એક ટૅપમાં મેળવો. Chrome એ Google Search માટે ઝડપી છે એટલું જ નહીં, પણ તે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમે તમારું બધું મનપસંદ કન્ટેન્ટ એક ટૅપમાં મેળવી શકો. તમે તમારી મનપસંદ ન્યૂઝ અથવા સોશિયલ મીડિયાની સાઇટ પર નવા ટૅબ પેજ પરથી સીધા જ ટૅપ કરી શકો છો. Chrome મોટાભાગના વેબપેજ પર 'શોધ કરવા ટૅપ કરો'- સુવિધા પણ ધરાવે છે. તમે જે પેજનો આનંદ માણતા હો તેના પર જ રહીને કોઈપણ શબ્દ અથવા શબ્દસમૂહ પર ટૅપ કરીને Google શોધ શરૂ કરી શકો છો.

Google Safe Browsing વડે તમારા ફોનની સુરક્ષા કરો. Chromeમાં બિલ્ટ-ઇન Google Safe Browsing છે. જ્યારે તમે જોખમી સાઇટ પર નૅવિગેટ કરવાનો અથવા જોખમી ફાઇલો ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો, ત્યારે તમને ચેતવણી બતાવીને તે તમારા ફોનને સુરક્ષિત રાખે છે.

ઝડપી ડાઉનલોડ મેળવો અને વેબપેજ તથા વીડિયો ઑફલાઇન જુઓ. Chromeમાં ડાઉનલોડ માટેનું ખાસ બટન છે, જેથી તમે માત્ર એક ટૅપમાં સરળતાથી વીડિયો, ચિત્રો અને આખાં વેબપેજ ડાઉનલોડ કરી શકો છો. Chromeમાં Chromeની અંદર ડાઉનલોડ હોમ આવેલું છે, જ્યાં તમે તમારું ડાઉનલોડ કરેલું બધું કન્ટેન્ટ તમે ઑફલાઇન હો ત્યારે પણ ઍક્સેસ કરી શકો છો.

Google Voice શોધ. Chrome તમને એવું વાસ્તવિક વેબ બ્રાઉઝર આપે છે, જેની સાથે તમે વાત કરી શકો. મુસાફરીમાં હો ત્યારે ટાઇપ કર્યા વિના જવાબો શોધવા માટે તમારા વૉઇસનો ઉપયોગ કરો અને હાથનો ઉપયોગ ટાળો. તમે કોઈપણ સ્થળે, કોઈપણ સમયે તમારા વૉઇસનો ઉપયોગ કરીને વધુ ઝડપથી બ્રાઉઝ અને નૅવિગેટ કરી શકો છો.

Google Translate બિલ્ટ-ઇન: આખા વેબપેજનો ઝડપથી અનુવાદ મેળવો. એક ટૅપ વડે સમગ્ર વેબને તમારી પોતાની ભાષામાં અનુવાદિત કરવામાં તમારી સહાય કરવા માટે Chromeમાં Google Translate બિલ્ટ-ઇન છે.

મનગમતા બનાવેલા સ્માર્ટ સુઝાવો. Chrome તમને તમારી રુચિઓ અનુસાર અનુભવ કરાવે છે. નવા ટૅબ પેજ પર, તમને તમારા અગાઉના બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે Chrome દ્વારા પસંદ કરવામાં આવેલા આર્ટિકલ મળશે.
આ રોજ અપડેટ કર્યું
5 નવે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 7
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

4.0
4.4 કરોડ રિવ્યૂ
Ramesh bhai Hirani
31 ઑક્ટોબર, 2024
Ok
15 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Sajanben Hareshbhai Patel
24 ઑક્ટોબર, 2024
Good
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Amit Jasani
4 નવેમ્બર, 2024
Wow
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

Chrome પસંદ કરવા બદલ આપનો આભાર! આ રિલીઝમાં સ્થિરતા અને કાર્યપ્રદર્શનના સુધારા શામેલ છે.