Google Gemini

4.57 કરોડ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
કિશોર
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
કિશોર
વિવિધ કન્ટેન્ટ: વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમારી સવારની મુસાફરીથી લઈને મોડી રાતની ઊંડાણપૂર્વક જાણકારી સુધી, Google Gemini એ તમારું વ્યક્તિગત, પ્રોઍક્ટિવ અને સશક્ત AI આસિસ્ટન્ટ છે.

વપરાશકર્તાઓને Gemini શા માટે ગમે છે
• અમારા લેટેસ્ટ મૉડલ, Gemini 3.6 અને Gemini Omni, પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીનું નવું વિશ્વ અનલૉક કરે છે.
• Gemini Live સાથે વાતચીત કરો: રિઅલ ટાઇમમાં વિચારવિનિમય કરો અથવા તમે જે જુઓ છો બરાબર તેની ચર્ચા કરવા માટે તમારી સ્ક્રીન/કૅમેરા શેર કરો.
• લાંબી લાંબી ટેક્સ્ટને બદલે, તમને વારાફરતી સ્તરો મુજબ ફોટા, ટાઇમલાઇન અને ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ સાથે કાળજીપૂર્વક બનાવેલા જવાબો મળે છે.
• Gmail, Calendar, Google Photos, YouTube અને Search જેવી તમારી મનપસંદ Googleની ઍપને કનેક્ટ કરીને વધુ મનગમતી બનાવેલી મદદ મેળવો.
• તમારા કન્ટેન્ટ વિશે જવાબો, સારાંશો અને જાણકારીઓ મેળવવા માટે દસ્તાવેજો, સ્પ્રેડશીટ, ફોટા, વીડિયો અને બીજું ઘણું અપલોડ કરો.

તમારા ક્રિએટિવ આઇડિયાને જીવંત બનાવો
• Nano Banana 2 વડે ફોટા જનરેટ કરો અને તેમાં ફેરફાર કરો: કૅમેરા અને લાઇટિંગના કન્ટ્રોલ લાગુ કરો, એકથી વધુ ફોટા મિક્સ કરીને મૉકઅપ બનાવો, સ્પષ્ટ ટેક્સ્ટ ધરાવતા પોસ્ટર ડિઝાઇન કરો અને સરળતાથી ડાયગ્રામ બનાવો. પછી, જરૂરિયાત મુજબ કદ બદલો.
• Google AI Plus, Pro, Ultra અને Workspace વપરાશકર્તાઓ માટે Gemini Omni વડે તમારા આઇડિયાને સિનેમૅટિક વીડિયોમાં ફેરવો.
• Lyria 3 વડે કોઈપણ પળ માટે કસ્ટમ સાઉન્ડટ્રૅક બનાવો.

તમારી પ્રૉડક્ટિવિટી વધારો
• NotebookLM વડે રિસર્ચ કરો: તમારી નોટબુકમાંના સૉર્સની વિશ્વસનીય માહિતી પર આધારિત વધુ ઊંડા અને વધુ સંબંધિત જવાબો મેળવો
• અભ્યાસમાં મદદ અને પરીક્ષાની તૈયારી સરળ બની: કસ્ટમ પ્રૅક્ટિસ ક્વિઝ અને ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ જનરેટ કરવા માટે તમારી ક્લાસની નોંધ અપલોડ કરો.
• કોઈ સરળ પ્રૉમ્પ્ટને પ્રોટોટાઇપમાં ફેરવો: વેબપેજ, ગેમ અથવા ડૅશબોર્ડ બનાવો. મુસાફરીમાં હો ત્યારે સાંભળવા માટે તમે તમારી ફાઇલોને પૉડકાસ્ટની શૈલીના ઓવરવ્યૂમાં પણ રૂપાંતરિત કરી શકો છો.

અપગ્રેડ કરવા પર વધુ અનલૉક કરો
Google AI Plus, Pro અથવા Ultra પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવને એક લેવલ ઉપર લઈ જાઓ, જે તમને વધુ જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટને હૅન્ડલ કરવામાં મદદ કરે છે.

Gemini ઍપ પ્રાઇવસી નોટિસનો રિવ્યૂ કરો: g.co/gemini/privacynotice.

જો તમે Gemini ઍપનો વિકલ્પ પસંદ કરો, તો તે તમારા Google Assistantને બદલીને ફોન પર પ્રાથમિક આસિસ્ટન્ટની જગ્યા લેશે. Google Assistantની કેટલીક વૉઇસની સુવિધાઓ હજી સુધી Gemini ઍપમાં ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં જઈને Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.
Google AI વડે લખવા, પ્લાન કરવા, શીખવા અને બીજી ઘણી બાબતો શરૂ કરવા માટે ચૅટ કરો
આ રોજ અપડેટ કર્યું
31 ઑગસ્ટ, 2026
ઇવેન્ટ અને ઑફરો
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    લોકેશન, વ્યક્તિગત માહિતી અને અન્ય 11
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.41 કરોડ રિવ્યૂ
Manav Pedva
12 સપ્ટેમ્બર, 2026
This is quite safe and the information is only good which is already given by owner of Gemini to Gemini and Gemini puzzles in another information which is not installed in it that's mean that Gemini hasn't thinkable
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
vijendrasinh Dabhi
12 સપ્ટેમ્બર, 2026
gimini Chris e to the i very interested to vr video is ribbon on up by TV up by the end I am looking for by I b full screen i have u by in the end up with very limited email by g u by baken dont to TV show don't have a great weekend too have hekrdw
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Sanjay bhai Metadiya
11 સપ્ટેમ્બર, 2026
very nice 👍🙂 Ai for world
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

• Gemini 3.5 Flash અને Gemini Omni વડે પ્રૉડક્ટિવિટી, ક્રિએટિવિટીનું નવું વિશ્વ અનલૉક કરો.
• જે જોઈ રહ્યાં છો તે Geminiને બતાવો અને Gemini Liveમાં Nano Banana વડે નવા ક્રિએટિવ વાતાવરણની કલ્પના કરવા “આની ફરીથી કલ્પના કરો” કહેવાનો પ્રયત્ન કરો.
કન્ટેન્ટનું રેટિંગ
કિશોર
વિવિધ કન્ટેન્ટ: વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો
વધુ જાણો

ઍપ સપોર્ટ

ડેવલપર વિશે
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC દ્વારા વધુ

સમાન ઍપ્લિકેશનો