Googleની Find Hub

4.3
15.8 લાખ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમારા ડિવાઇસ અને આઇટમ માટે
• તમારો ફોન, ટૅબ્લેટ, હૅડફોન અને અન્ય ઍક્સેસરીને નકશા પર જુઓ–તે ઑફલાઇન હોય તો પણ.
• જો તમારું ખોવાયેલું ડિવાઇસ નજીકમાં હોય, તો તેને શોધવા માટે સાઉન્ડ વગાડો.
• જો તમારું ડિવાઇસ ખોવાઈ ગયું હોય, તો તમે તેને રિમોટલી સુરક્ષિત રાખી શકો છો અથવા તેમાંની માહિતી કાઢી નાખી શકો છો. જો કોઈ વ્યક્તિને તમારું ડિવાઇસ મળે, તો લૉક સ્ક્રીન પર બતાવવા માટે તમે કોઈ કસ્ટમ મેસેજ પણ ઉમેરી શકો છો.
• મોબાઇલ અને સપોર્ટેડ Wear OS ડિવાઇસ પર તમારા ડિવાઇસ અને આઇટમ શોધો.
• Find Hub નેટવર્કમાં લોકેશનનો બધો ડેટા એન્ક્રિપ્ટેડ હોય છે. આ લોકેશન ડેટા Google દ્વારા પણ જોઈ શકાતો નથી.

લોકેશન શેરિંગ માટે
• મિત્રને મળવાનું આયોજન કરવા માટે તમારું લાઇવ લોકેશન શેર કરો અથવા કુટુંબના સભ્યો સુરક્ષિત રીતે ઘરે પહોંચ્યા કે નહીં તેની ખાતરી કરવા માટે તેમનું લોકેશન ચેક કરો.
આ રોજ અપડેટ કર્યું
15 ડિસે, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 5
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

4.3
15.2 લાખ રિવ્યૂ
JAGDISH
21 ડિસેમ્બર, 2025
ઓકે
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Mayur Solanki
24 જાન્યુઆરી, 2026
super
શું તમને આ સહાયરૂપ જણાયું?
dhanjibhai navadiya
5 જાન્યુઆરી, 2026
ગૂગલનીફેનડહબપણસારૂ,
13 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

ખોવાયેલા ડિવાઇસ અને આઇટમ શોધવા ઉપરાંત, હવે તમે એવા લોકો સાથે કનેક્ટેડ રહી શકો છો જે તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય. મિત્રને મળવાનું આયોજન કરવા માટે તમે તમારું લાઇવ લોકેશન શેર કરી શકો છો અથવા કુટુંબના કોઈ સભ્ય સુરક્ષિત રીતે ઘરે પહોંચ્યા છે કે નહીં તે ચેક કરી શકો છો—આ બધું એક જ ઍપમાં.