Pixel કૅમેરા

2.9
5.12 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
1+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
વપરાશકર્તાઓ વાર્તાલાપ, સ્થાન શેર કરે છે
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Pixel કૅમેરા વડે એક પણ પળ ચૂકશો નહીં! પોર્ટ્રેટ મોડ, નાઇટ વિઝન મોડ, ટાઇમ લૅપ્સ અને સિનેમૅટિક બ્લર જેવી સુવિધાઓના ઉપયોગથી અદ્ભુત ફોટા અને વીડિયો લો.

આકર્ષક ફોટા લો
• એક્સપૉઝર અને વ્હાઇટ બૅલેન્સ નિયંત્રણો સાથે HDR+ - ખાસ કરીને ઓછી લાઇટ અથવા બૅકલિટ દૃશ્યોમાં, HDR+નો ઉપયોગ કરીને અદ્ભુત ફોટા લો.
• નાઇટ વિઝન મોડ - હવેથી તમને ક્યારેય પણ તમારા ફ્લૅશનો ઉપયોગ કરવાની ઇચ્છા નહીં થાય. નાઇટ વિઝન મોડ અંધારામાં ગાયબ થઈ જતી બધી વિગતો અને રંગોને બહાર લાવે છે. એસ્ટ્રોફોટોગ્રાફીની સુવિધા વડે તમે આકાશગંગાના ફોટા પણ લઈ શકશો!
• કૅમેરા કોચ - બહેતર ફોટા લેવા માટે Geminiના મૉડલની મદદથી સૂચનો અને માર્ગદર્શન મેળવો
• ઑટોમૅટિક રીતે શ્રેષ્ઠ ફોટો - એક જ વખત શટર બટન દબાવો, તમારા બધા મિત્રોની દરેક પળ મેળવો
• સુપર રિઝોલ્યુશન ઝૂમ - ઝૂમ કરીને દૂરની વસ્તુઓનો એકદમ સ્પષ્ટ ફોટો લો. જ્યારે તમે મોટું કરો ત્યારે સુપર રિઝોલ્યુશન ઝૂમ તમારા ફોટાને વધુ શાર્પ બનાવે છે.
• પ્રો ઝૂમ - અદ્યતન જનરેટિવ ઇમેજિંગ મૉડલ દ્વારા સંચાલિત, 100x સુધી નાનું-મોટું કરો
• મને ઉમેરો - આખા ગ્રૂપને તમારા ફોટામાં લાવો, ફોટોગ્રાફ લેનાર વ્યક્તિને પણ
• લૉન્ગ એક્સપૉઝર - દૃશ્યમાં ગતિશીલ સબ્જેક્ટમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• ઍક્શન પૅન - તમારા સબ્જેક્ટને ફોકસમાં રાખીને બૅકગ્રાઉન્ડમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• મૅક્રો ફોકસ - નાનામાં નાના સબ્જેક્ટમાં પણ વિવિડ રંગ અને આકર્ષક કૉન્ટ્રાસ્ટ
• પ્રોફેશનલ કન્ટ્રોલ - શટર સ્પીડ, ISO વગેરે જેવા અદ્યતન કૅમેરા સેટિંગને અનલૉક કરો

દરેક વખતે અદ્ભુત વીડિયો
• વીડિયો બૂસ્ટ - ક્લાઉડમાં AI પ્રક્રિયા મારફતે અલ્ટ્રા શાર્પ વીડિયો મેળવો
• નાઇટ વિઝન વીડિયો -અંધારા પછી પણ, તે સરસ પળને ફરીથી માણો
• ભીડભાડવાળી જગ્યાઓએ પણ, સ્પષ્ટ ઑડિયો સાથે અદ્ભુત રિઝોલ્યુશનમાં ફ્લુઇડ હાઇ-ફિડેલિટી વીડિયો રેકોર્ડ કરો
• સિનેમૅટિક બ્લર - તમારા સબ્જેક્ટની પાછળના બૅકગ્રાઉન્ડને બ્લર કરીને સિનેમૅટિક ઇફેક્ટ બનાવો
• સિનેમૅટિક પૅન - તમારા ફોનની પૅનિંગ ગતિવિધિઓ ધીમી કરો
• લૉન્ગ શૉટ - ડિફૉલ્ટ ફોટો મોડમાં હોય ત્યારે શટર કીને થોડીવાર દબાવી રાખીને કેઝ્યુઅલ, ઝડપી વીડિયો લો

આવશ્યકતાઓ - Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Android 16 અને તે પછીના વર્ઝન પર ચાલતા Pixel ડિવાઇસ પર જ કામ કરે છે. Wear OS માટેનું Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Pixel ફોન સાથે કનેક્ટ થયેલા Wear OS 5.1 (અને તે પછીના) ડિવાઇસ પર જ કામ કરે છે. અમુક સુવિધાઓ બધા ડિવાઇસ પર ઉપલબ્ધ નથી.
આ રોજ અપડેટ કર્યું
3 એપ્રિલ, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો

રેટિંગ અને રિવ્યૂ

2.9
4.89 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
વપરાશકર્તાઓ વાર્તાલાપ, સ્થાન શેર કરે છે
વધુ જાણો

ઍપ સપોર્ટ

ડેવલપર વિશે
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC દ્વારા વધુ

સમાન ઍપ્લિકેશનો