Android Switch

12.7 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
10 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમારા Android ડિવાઇસ પર Android Switch પહેલેથી ઇન્સ્ટૉલ કરેલી છે, જેથી તમે સેટઅપ દરમિયાન અન્ય ફોન અથવા ટૅબ્લેટમાંથી ફોટા, વીડિયો, સંપર્કો અને બીજું ઘણું સુરક્ષિત રીતે કૉપિ કરી શકો.

ઉપરાંત, જો તમારી પાસે Pixel 9 અથવા તે પછીનું (જેમાં Pro, Pro Fold અને A-Series શામેલ છે) ડિવાઇસ હોય, તો તમે સેટઅપ પછી કોઈપણ સમયે તમારો ડેટા ખસેડવા માટે Android Switchનો ઉપયોગ કરી શકો છો, પછી ભલે તમારી પાસે તમારું અન્ય ડિવાઇસ ન હોય.
કોઈ Android કે iOS® ડિવાઇસ પરથી ઍપ અને બીજું ઘણું કૉપિ કરો
આ રોજ અપડેટ કર્યું
28 સપ્ટે, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    વ્યક્તિગત માહિતી, મેસેજ અને અન્ય 8
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
  • સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

12.4 લાખ રિવ્યૂ
SOLANKI RAMESH
12 ઑગસ્ટ, 2026
👍
શું તમને આ સહાયરૂપ જણાયું?
Chandrasinh Solanki
16 જુલાઈ, 2026
hanikarak app delete kare
શું તમને આ સહાયરૂપ જણાયું?
Chitanbhai Joshi
11 જૂન, 2026
very nice
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

હવે અન્ય ફોન કે ટૅબ્લેટમાંથી તમારો ડેટા ટ્રાન્સફર કરવો વધુ સરળ બન્યું છે.