Android TV Remote Service

3.3
3.22 હજાર રિવ્યૂ
10 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

આ સેવા તમારા Android TV માટે રિમોટ તરીકે તમારા Android ફોન અથવા ટૅબ્લેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તમારા Android TV ડિવાઇસ પર, કન્ટેન્ટ પર નૅવિગેટ કરવા તેમજ ગેમ રમવા માટે ડી-પૅડ અને ટચપૅડ મોડ વચ્ચે સરળતાથી સ્વિચ કરો. વૉઇસ શોધ શરૂ કરવા માટે માઇક પર ટૅપ કરો અથવા Android TV પર ટેક્સ્ટ ઇનપુટ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો.

શરુ કરવા માટે, તમારું Android TV ડિવાઇસ જેની સાથે કનેક્ટ કરવામાં આવ્યું હોય, એ નેટવર્ક સાથે તમારો Android ફોન કે ટૅબ્લેટ કનેક્ટ કરો અથવા બ્લૂટૂથ મારફતે તમારું Android TV શોધો.

આ ઍપ Android TVના બધા ડિવાઇસ સાથે કામ કરે છે.
આ રોજ અપડેટ કર્યું
10 જુલાઈ, 2024

ડેટા સલામતી

સિસ્ટમની સેવાઓ પ્રદાન કરવા માટે, તમારા ડિવાઇસ સાથે Android TV Remote Service શામેલ કરવામાં આવે છે. વધુ જાણવા માટે, ડેવલપરની સાઇટ અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

2.8
78 રિવ્યૂ

નવું શું છે?

તમારા Google TV અથવા Android TVનું Google TV અને Google Home ઍપમાંથી અથવા સીધા તમારા Android ફોન પરના ઝડપી સેટિંગમાંથી નિયંત્રણ કરો.

• રિફ્રેશ કરેલું UI
• ટાઇપિંગનો બહેતર બનાવેલો અનુભવ
• માઇક્રોફોન સાથેની બહેતર બનાવેલી ક્રિયાપ્રતિક્રિયાઓ
• ખામીના સુધારા અને વિશ્વસનીયતાના અન્ય સુધારા