Google News - દૈનિક હેડલાઇન

જાહેરાતો ધરાવે છે
4.0
18.7 લાખ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 18
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google News મનગમતું બનાવેલું ન્યૂઝ ઍગ્રિગેટર છે જે દુનિયામાં શું થઈ રહ્યું છે તેને ગોઠવે છે અને હાઇલાઇટ કરે છે, જેથી તમે તમારા માટે મહત્ત્વની હોય એવી સ્ટોરી વિશે શોધખોળ કરી શકો.

Google News વડે, તમને આટલું જોશો:

તમારા માટે સંક્ષિપ્તમાં ન્યૂઝ: તમારા માટે મહત્ત્વની હોય એવી બધી સ્ટોરી વિશે ધ્યાન રાખવું એ લગભગ અશક્ય છે, તમારા માટે સંક્ષિપ્તમાં ન્યૂઝની સુવિધા તમારા માટે શું મહત્ત્વનું છે અને તમારી દુનિયાથી શું સંબંધિત છે તે વિશે માહિતગાર રહેવાનું સરળ બનાવે છે. ટોચની સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક હેડલાઇન તમારા સુધી પહોંચાડવા ઉપરાંત તમારી રૂચિઓ અનુસારના તમારી પસંદના ન્યૂઝ બતાવવા માટે તે આખો દિવસ અપડેટ થાય છે.

સ્થાનિક ન્યૂઝ: તમારા સ્થાનિક વિસ્તારના ન્યૂઝ આઉટલેટમાંની સ્ટોરી અને લેખો મારફતે તમારા સમુદાય વિશે શોધખોળ કરો. કસ્ટમાઇઝ કરો અને એક કરતાં વધુ લોકેશન પસંદ કરો, જેથી તમારી આસપાસ અથવા તમારા ઘરના વિસ્તારમાં શું થઈ રહ્યું છે એ તમે જાણી શકો.

સંપૂર્ણ કવરેજ: એક કરતાં વધુ દૃષ્ટિકોણો ધરાવતી સ્ટોરીમાં વધુ ઊંડાણપૂર્વક જાઓ. સંપૂર્ણ કવરેજની સુવિધા જુદા-જુદા આઉટલેટ અને માધ્યમોમાંથી કવરેજને એકત્ર કરીને અને હાઇલાઇટ કરીને કોઈ સ્ટોરી વિશેની બધી માહિતી ઑનલાઇન ગોઠવે છે. બસ એક ટૅપ વડે, તમને જાણવા મળશે કે સ્ટોરી કેવી રીતે બહાર આવી રહી છે અને દરેક જણ તેના વિશે કેવી રીતે રિપોર્ટિંગ કરી રહ્યાં છે.

તમારા માટેની સ્ટોરી: 'તમારા માટે' વિભાગ તમારી રૂચિઓ અનુસારના તમારી પસંદના ન્યૂઝ ડિલિવર કરે છે. તમારી માટે મહત્ત્વના હોય તેવા વિષયો અને સૉર્સને ફૉલો કરીને નિયંત્રણ લો અને તમે જોતા હો તે લેખોને કસ્ટમાઇઝ કરો.

કોઈપણ ડિવાઇસમાંથી ઍક્સેસ કરો: Google Newsને જુદા-જુદા ફોન અને કનેક્શનના લેવલ ધરાવતા વપરાશકર્તાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તમારું કનેક્શન મજબૂત ન હોય અથવા તમારે ડેટા બચાવવાની જરૂર હોય, ત્યારે Google News છબીઓની સાઇઝ ઘટાડીને અને ઓછો ડેટા ડાઉનલોડ કરીને સહજ રીતે કામ કરવાનું ચાલુ રાખશે. જ્યારે તમે ઑફલાઇન હો ત્યારે લેખોને પછીથી વાંચવા માટે સાચવવા તેમને વાઇ-ફાઇ પર ડાઉનલોડ કરી શકાય છે.

શું તમે તમારા ન્યૂઝને તમારા લૅપટૉપ કે ડેસ્કટૉપ પર ઍક્સેસ કરવાનું પસંદ કરો છો? Google News મોબાઇલ ઍપનું અમારી ડેસ્કટૉપ વેબસાઇટ news.google.com સાથે જોડાણ કરો, જેથી તમે કોઈપણ ડિવાઇસ પર હો તેની પરવા કર્યા વિના, તમે અપ ટૂ ડેટ રહી શકો અને ન્યૂઝ ઍક્સેસ કરી શકો.
આ રોજ અપડેટ કર્યું
22 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 9
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.0
17.4 લાખ રિવ્યૂ
Ambalal Patel
19 મે, 2024
સરસ
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Patel Ambalal
15 મે, 2024
Thank Google
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Patel Ganpat
3 મે, 2024
Good
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

· ખામીના સુધારા અને કાર્યપ્રદર્શનમાં સુધારણાઓ