સ્પામ કૉલ્સને આપમેળે બ્લૉક કરો
સરળ અને ફ્લેક્સિબલ સુરક્ષા સાથે તમારા કૉલ્સને કંટ્રોલ કરો. તમે કેટલું બ્લૉક કરવા માગો છો તે સેટ કરવા માટે ઑફ, બેઝિક અથવા મેક્સ પસંદ કરો.
ટેલિમાર્કેટિંગ, છુપાયેલા નંબર્સ અને તમારા સંપર્કો સિવાયના અજાણ્યા કૉલર્સને ઑટોમૅટિક રીતે રોકો.
આખી સિરીઝને રોકવા માટે ફોન નંબર્સ, નામો, દેશના કોડ્સ અથવા નંબર પ્રિફિક્સનો ઉપયોગ કરીને તમારા પોતાના બ્લૉક નિયમો બનાવો.
તમારો ફોન. તમારા નિયમો.