અનિચ્છનીય કૉલ આપોઆપ અટકાવો
છેતરપિંડી કરનારાઓથી કંટાળી ગયા છો? આપોઆપ અટકાવવાનું ચાલુ કરો અને બાકીનું કામ ટ્રુકૉલરને સોંપો. જાણીતા અનિચ્છનીય અને છેતરપિંડીવાળા કૉલ ઘંટડી વાગે તે પહેલાં જ અટકી જાય છે, જેથી તમે ફક્ત મહત્ત્વના લોકો સાથે જ વાત કરો.
કેવી રીતે ચાલુ કરવું:
- ટ્રુકૉલર ખોલો અને સુરક્ષા પર જાઓ.
- અનિચ્છનીય કૉલ આપોઆપ અટકાવો દબાવો.
- તમારી સુરક્ષા અદ્યતન રાખો, અથવા પ્રીમિયમ સાથે તેને આપોઆપ અદ્યતન થવા દો.